SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી દેવચંદ્રજી—ચતુર્વિશતિ. ૧૩ નિર્મલ તુઝ મુખ વાણી રે, જે શ્રવણે સુણે તેહિજ ગુણ મહિ ખાણી રે, કુયુજિનેસરૂ. એ આંકણું. ગુણું પર્યાય અનંતતા રે, વલી સ્વભાવ અગાહ; નય ગમ ભંગ નિક્ષેપના રે, હેયાદેય પ્રવાહ રે. કુંથુજિનેસરૂ૦ ૨. કુંથુનાથ પ્રભુ દેશના રે સાધન સાધક સિદ્ધિ; ગણુ મુખ્યતા વચનમાંરે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિરે. કુયુજિનેસરૂ૦ ૩. વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામ, ગ્રાહક અવસર બોધથી રે, કહેવે અર્પિત કામો રે. કુંથુજિનેસરૂ૦ ૪. શેપ અનપિત ધમ્મને રે, સાપેક્ષ શ્રદ્ધાબોધ, ઉભય રહિત ભાસન હવે રે, પ્રગટે કેવલ બેધ રે. કુંથુજિનેસરૂ૦ ૫. છત પરિણતિ ગુણ વિર્તનારે,ભાસન ભેગઆનંદ સમકાલે પ્રભુ તાહરે રે, રમ્ય રમણ ગુણ વૃદે રે. કુયુજિનેસરૂ૦ ૬. નિજ ભાવે શી અસ્તિતા રે, પરનાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતા રેસીય ઉભય સ્વભાવો રે. કુંથુજિનેસરૂ૭. અસ્તિભાવ જે આપણે રે, રૂચ વિરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરી રે,માગિશ આતમ હેતે રે. કુયુજિનેસ૩૦ ૮. અતિ સ્વભાવ રૂચિ થઈ રે, ધ્યાત અસ્તિ રવભાવ; દેવચંદ પદ તે લહે રે, પરમાનંદ જમાવો રે. કુયુજિનેસરૂ૦ ૯. સ્તવના ૧૮ મી. (રામચ દ્રkબાગમેં, ચાપોમરી રહ્યા–એ દેશી ) પ્રણો શ્રી અરનાથ, શિવપુર સાથે ખરી, ત્રિભુવન જન આધાર, ભવનિસ્તાર કરી કર્તા કારણ છે, કારજ સિદ્ધિ લહેરી, કારણ ચાર અનૂપ, કાર્યોથી તેહ ગહેરી જે કારણ તે કાર્ય, થાએ પૂર્ણ પદેરી, ઉપાદાન તે હેતુ, માટી ઘટ તે વરી. ઉપાદાનથી ભિન્ન જે વિણુ કાર્ય ન થાયે, ન હવે કારજ રૂપ, કતને વ્યવસાયે. કારણ તેહ નિમિત્ત, ચક્રાદિક ઘટ ભાવે,
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy