SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ રાયચંદ્રજૈનકાવ્યમાલા. તિણે પરમાત્મા પ્રભુ ભક્તિરંગી થઈ, શુદ્ધ કારણ તત્વ પરિણતિમયી; આત્મગ્રાહક થયે તજે પર ગ્રહણતા, તત્વ ભેગી થયે ટલે પર ભોગ્યતા. ૮. શુદ્ધ નિ પ્રયાસ નિજભાવ ભેગી યદા, આત્મક્ષેત્રે નહિ અન્ય રક્ષણ તદા; એક અસહાય નિર્સગ નિર્દકતા, શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા. ૯. તેણે મુઝ આતમા તુઝ થકી નીપજે, મારી સંપદા સકલ મુઝ સંપજે; તિણે મન મંદિરે ધર્મ પ્રભુ થાઈ), પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈયે. ૧૦. સ્તવના ૧૬ મી. (માલા કિહાં છે રે–એ દેશી.) જગત દિવાકર જગત પાનિધિ,વાલ્હા મારા સમવસરણમાં બેઠા રે; ચઉમુખ ચઉહિ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠા રે. ભવિક જન હરખો રે, નિરખી શાતિનિણંદ. ભવિકા ૧. ઉપશમ રસને કંદ, નહિ ઈણ સરિખો રે. એ આંકણું. પ્રાતિહારજ અતિશય શુભા વાલ્હા, તે તે કહિય ન જાવે રે; ઘુક બાલકથી રવિ કરભરનું વર્ણન કેણિપરે થાવે રે. ભવિક ૨. વાણી ગુણ પાંત્રીશ અનોપમ વાલ્હા, અવિસંવાદ સપે રે, ભવ દુઃખ વારણ શિવ મુખ કારણ, સુધા ધર્મ પ્રરૂપે રે. ભવિક૦ ૩. દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિ મુખ વાલ્હા, ઠવણ જિન ઉપગારી રે; તમું આલંબન લહિય અને કે, તિહાં થયા સમતિ ધારી રે. ભવિકા ૪. ખટન કારજરૂપે ઠવણું વાલ્હા, સગ નય કારણુ કાણું રે; નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે. ભવિકા ૫. સાધક તીન નિપા મુખ્ય વાહા, જે વિષ્ણુ ભાવન લહિએ રે, ઉપકારી દુગ ભાષ્ય ભાખ્યા, ભાવ વદકનો ગ્રહીયે રે. ભવિકા ૬. કવણું સમવસરણે જિનસેતી વાલ્હા, જે અભેદતા વાધી રે; એ આતમના સ્વભાવ ગુણ, વ્યક્તિ યોગ્યતા સાધી રે. ભવિક છે. ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા વાહા, રસના ફળ લીધો રે; દેવચંદ્ર કહે મારા મનને, સકલ મરથ સીધો રે. ભવિક ૮. સ્તવના ૧૭ મી. (ચરમ જિનેસર –એ દેશી. ) સમવસરણ બેસી કરી રે, બારહ પરપદ માંહિ, વસ્તુ સ્વરૂપ પ્રકાશતા રે, કરૂણું રજગ નાહોરે. કુયુજિનેરૂ. ૧.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy