________________
પંડિત શ્રી દેવચંદ્રજી. ચતુર્વિ’શશિત.
૧૧
સમતા હા પ્રભુ સમતા રસના કદ, સહેજે હા પ્રભુ સહેજે અનુભવ રસ લસીજી. ૧. ભવદવ હે! પ્રભુ ભવદવ તાપિત જીવ, તેહને હા પ્રભુ તેહને અમૃત ધન સમીજી; મિથ્યા વિષે હા પ્રભુ મિથ્યા વિષની ખીવ, હરવા હા પ્રભુ હરવા જાગુલિ મન રમીજી. ૨. ભાવ હે પ્રભુ ભાવ ચિંતામણી એહ, આતમ હેા પ્રભુ આતમ સ’પતિ આપવાજી; અહિજ હા પ્રભુ અહિજ શિવસુખ ગેહ, તત્વ હા પ્રભુ તત્વાલંબન થાપવાજી. ૭. જાયે હા પ્રભુ જાએ આશ્રવ ચાલ, દીઠે હૈ! પ્રભુ દીઠેસવરતા વધેછ રત્ન હે! પ્રભુ રત્નત્રયી ગુણમાલ, અધ્યાતમ હા પ્રભુ અધ્યાત્મ સાધન સÈજી, ૪. મીઠી હા પ્રભુ મીઠી સુરત તુઝ, દીઠી હા પ્રભુ દીઠી રૂચિ બહુ માનથી; તુઝ ગુણ હે! પ્રભુ તુઝ ગુણ ભાસન યુક્ત,સેવે હેા પ્રભુ સેવે તસુ ભવ ભય નથીજી. ૫. નામે હે પ્રભુ નામે અદ્ભુત રંગ, વણા હા પ્રભુ વા દીઠે ઉલ્લુસે; ગુણ આસ્વાદ હે પ્રભુ ગુણ આસ્વાદ અભંગ,તન્મય હેા પ્રભુ તન્મયતાએ જે ધસેજી. ૬. ગુણ અનંત હા પ્રભુ ગુણ અનંતના વૃંદ, નાથ હા પ્રભુ નાથ અનંતને આદરે, દેવચંદ્ર હા પ્રભુ દેવચંદ્રને આનંદ; પરમ હા પ્રભુ પરમ મહેાય તે વરેજી. ૭. સ્તવના ૧૫ મી.
(સલ સંસાર અવતાર એ હું ગણું.—એ દેશી. )
ધર્મ જગનાથના ધર્મ સુચિ ગાઇયે, આપણા આતમા તેહવા ભાવિયે; જાતિ જમ્મુ એકતા તેહ પલટે નહી, શુદ્ધ ગુણુ પજજવા વસ્તુ સત્તામયી. નિત્ય નિરવયવ લિ એક અક્રિયપણે, સર્વ ગત તેહ સામાન્ય ભાવે ભણે; તેહથી અંતર સાવયવ વિશેષતા, વ્યક્તિભેદે પડે તેહની ભેતા. એકતા પિંડને નિત્ય અવિનાશતા, અસ્તિ નિજ ઋદ્ધિથી કાર્ય ગત ભેદતાઃ ભાવ શ્રુત ગમ્ય અભિલાપ્ય અનંતતા, ભવ્ય પર્યાયની જે પરાવર્ત્તતા. ક્ષેત્ર ગુણ ભાવ અવિભાગ અનેકતા, નાશ ઉત્પાદ અનિત્ય પર નાસ્તિતા; ક્ષેત્ર વ્યાપ્યત્વ અભેદ અવ્યક્તતા, વસ્તુ તે રૂપથી નિત્ય અભવ્યતા. ધર્મ પ્રાગ્લાવતા સકલ ગુણ શુદ્ધતા, ભાગ્યતા કતા રમણ પરિણામતા, શુદ્ધ સ્વપ્રદેશતા તત્વ ચતન્યતા, વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહક ગતા. સગ પરિહારથી સ્વામી નિજ પદ લઘુ, શુદ્ધ આત્મિક આનંદ પદ સ ંગ્રહ્યુંઃ જહિવ પરભાવથી હું ભવાદધિ વસ્યા, પરતા સંગ સસારતાયે પ્રસ્યો. તહેવિ સત્તા ગુણે વ અનિર્મલા, અન્ય સશ્લેષ જિમ ષ્ટિક નવિ શામલા; જે પરાપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી, ભાવ તાદાત્મ્યમાં માહરૂ તે નહીં.
૧.
૨.
૩.
૪.
૫.
§.
૭.
'