________________
૧૦
રાયચંદજૈનકાવ્યમાલા. સુરમણિ સુરઘટ મુરતર તું છત રે, જિત સગી મહાભાગ. પુજના ૩. દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન; શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન. પૃજના ૪. શુદ્ધ તત્વ રસ રંગી ચેતના રે, પામે આત્મસ્વભાવ; આભાલબી નિજ ગુણ સાધતો રે, પ્રગટે પૂજ્યસ્વભાવ. પૂજના પ. આપ અકર્તા સેવાથી હુવે રે, સેવક પૂરણ સિદ્ધિ; નિજ ધન ન દીયે પણ આશ્રિત કહે રે, અક્ષય અક્ષર રિદ્ધિ. પૂજના ૬. જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યકિત. પૂજના છે.
સ્તવના ૧૩ મી.
(દાસ અરદાસ શી પેરે કરેછ–એ દેશી.) વિમલજિન વિમલતા તાહરીજ, અવર બીજે ન કહાય; . લઘુ નદી જિમ તિમ સંઘીયેજી, સ્વયંભુરમણ ન કરાય. વિમલજિન ૧. સયલ પુઢવી ગિરિ જલ તરજી, કાઈ તેલે એક હથ તેહ પણ તુઝ ગુણ ગણ ભણીજી, ભાખવા નહિ સમરથ, વિમલજિન ૨. સર્વ પુદ્ગળ નભ ધર્મનાઇ, તેમ અધર્મ પ્રદેશ; તાસ ગુણ ધર્મ પજવ સહુજી, તુઝ ગુણ એતણે લેશ. વિમલજિન. ૩. એમ નિજ ભાવ અનતની જી, અસ્તિતા કેટલી થાય; નાસ્તિતા સ્વપર પદ અતિતાજી, તુઝ સમકાલ સમાય. વિમલજિન. ૪. તાહમાં શુદ્ધ સ્વભાવને જી, આદરે ધરી બહુ માન, તેહને તેહીજ નીપજે છે, એ કઈ અદ્દભુત તાન. વિમલજિન ૫. તુમહ પ્રભુ તુમહ તારક વિભુજી, તુમ સમ અવર ન કાય: તુમ દરિસણ થકી હું તજી, શુદ્ધ આલંબન હોય. વિમલજિન૬ પ્રભુ તણી વિમલતા એલખીજી, જે કરે થિર મન સેવ; દેવચંદ પદ તે લહેજ, વિમલ આનદ સ્વયમેવ. વિમલજિન છે.
સ્તવના ૧૪ મી, (રીડી હે પ્રભુ દીઠી જગગુરુ તુઝ–એ દેશી.) મૂરતિ હે પ્રભુ મૂરતિ અનંત જિર્ણોદ, તાહરી હે પ્રભુ તાહરી મુઝ નયણે વશીજી.