SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૫ ગુણ. ૪૧. ગુણ ગુણ, કર. ગુણ : ગુણ ૪૩. ગુણ. ગુણ. ૪૪. ગુણ ગુણ, ૪૫. ગુણ. ગુણ. ૪૬. શ્રીમાનું વીરવિજયજી–ચંદ્રશેખર. દિક્ષા તુજ દુર નહીં, સુણો ઘણું મુજ કીધ નિરાશ. તું નિસહી થઈ ચલી, સુણો મુજ તરછોડી હાથ; જાઈશ ઘર કેમ એકલી, સુણે ભોજન કરૂં કિણી સાથ. નિરાગી થઈ નીકળ્યાં, સુણો પણ વરસે એક વાર; રતનવતી મુજ સાસુ છે, સુણો સંભાર ધરી યાર. આ વનમાં નથી આવવું, સુણો શત્રુ સમ વન એહ; જેતી ને રેતી વળી, સુણો વહુરે શું ગઈ ગેહ. પણ રતિ ન લહે એક ઘડી, સુણો જઈ સમજાવે નરેંદ; તેપણું ભજન નવિ કરે, સુણે નાઠી નયણે નીંદ. રાતિ સમે ચિત ચીંતવે, સુણ ગઈ મૃગલી વનવાસ; ભુમિ શયન શીત ભેજને, સુણે નહિ કેઈસેવક પાસ. બાલપણે એ ગુણવતી, સુણાવ દુર સાધન કીધ; વૃદ્ધપણે હું ઘર રહી, સુણો અવસર ચરણ ન લીધ. લીલા જવ અજ ભક્ષણે, સુણો સૂકે ગાયને ઘાસ; ગાય સવચ્છા સુખ ભજે, સુણે પામે છાગ વિનાશ. ગાય મી મૃગસુંદરી, સુણે ફાસું ખાશે ધાન; સ્વર્ગ તણસુખ પામસ્ય, સુણે હું અજપ દુખખાણુ. રાગ કરી અને તજી, સુણો મુજને પડે ધિકાર; રવી ઉદયે ભેગી મળું, સુણોલેઉ સંજમ સાર. ચિંતવી રાયને તેડીયા, સુણ કહે સુણે મુજ વાત; કરે સજાઈ ચરણની, સુણે અમે ઈહાં આજ રાતએફ અમ હુકમ ન ફેરવો, સુણો જે છે પુત્ર સુજાત; ગામ વહુ સહુ જાગીયા, સુણ. પસરી સઘળે વાત. પરભાતે ઓચ્છવ કરી, સુણો. માતાએ દિક્ષા લીધ; પૂર્વ દિક્ષિત સહુ પરિકરે, સુણો, ગુરૂએ વડેરી કીધ. ગુરૂકુળ વાસે વિચરતા, સુણો તપ જ૫ જ્ઞાનને ધ્યાન; બિહુ જણું સમ સંસક્રિયા, સુણે એક સુરત દેય કાન. ઉપશમ શ્રેણએ બિહુ ચઢવાં, સુણે કાલાંતર કરી કાળ; ગુણ ગુણ. ૪૭. ગુણ. ગુણ, ૪૮, ગુણ ગુણ. ૪૯. ગુણું ગુણ, ૫૦. ગુણ. ગુણ ૫૧. ગુણ. ગુણ. પર. ગુણ. ગુણ ૫૩. ગુણ ગુણ. ૫૪. ગુણ.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy