SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ . રાયચંદ્રનકાવ્યમાલા.' પગ પગ ગૂડી ઉછળે, સુણ બીરૂદ પઢતે છાત્ર. -ગુણ ૨૭. રાજેશ્વર ઈભ્ય તલવરા, સુણો શેઠ સેનાપતિ દૂત; ગુણ. સહસ ગમે રથ સેકયના, સુણો ચાલે ભટ રજપૂત. ગુણ. ૨૮, કેતા નર કર વીંજણું સુણો પાત્ર નાચે રહી પાટ; ગુણ મુખ મંગળિક ના ભણે, સુણો મૃગસુંદરી ગુણ ઘાટ. - ગુણું. ૨૯યાચક દાન અતુલ લિએ, સુણો ધુપ ઘટા મહકત; ગુણ. કંસ તાલ ગ્રહી ઘૂમતાં, સુણે આગે નિશાન ઝગંત. ગુણ ૩૦. કાશી માંહી ચાલતાં, સુણો જોતાં સુણતાં લોક; -કર જોડીને પ્રણમતાં, સુણો નરનારીના થેક. ગુણ. ૩૧. સાસુને, ચંપકમાળા, સુણો ઢાળે ચામર દેય; ગુણ. એયર જણ મુગતા ફળે, સુણે વધાવતા મુખ જોય. ગુણ. ૩૨. દેવ દેવી ગગને જુએ, સુણો પગ ધરવા નહિ ઠામ; ગુણ વરઘોડે જઈ ઊતર્યો, સુણો જિહાં મુનિ વન વિશરામ. ગુણ. ૩૩. રાયશિબિથી ઊતારીને, સુણો, કેવળીને વંદંત; ગુણ. રત્નાવતી ગદ ગદ સ્વરે, સુણો કેવળીને ભાખંત; ગુણ. ૩૫. રાજ્યધાની ત્રણ ખંડની, સુણો મધ્યે રત્ન એ નાર. ગુણ. તુમ હાથે થાપણ ઠવી, સુણો લેવા ચરણ હશિયાર. ગુણઃ ૩૬. નિજ હાથે ઊતરતી, સુણે, ભૂષણ વસ્ત્ર અશેષ; ગુણ “ મહતરિક સવીતે લિએ, સુણો દેતી શુભ ઊપદેશ. ગુણ- ૩૭. ' વેશ દિએ શાસન સુરી, સુણો ઉચ મહાવ્રત ચ્યાર; ગુણ. વાસખેપ કરે કેવળી, સુણે સાસુ આંસુ ધાર. ગુણ. ૩૮. કેવળીને એમ વિનવે, સુણેઈહાં રહો પંચરાત; ગુણ - પલક કરી નથી વેગળી, સુવિરહ ખપે નવિ જાત. ગુણ, ૩૯. મૃગસુંદરી ચરણે નમે, સુણો ચંદ્રશેખર નૃપ સાથ; કઈ દીન દર્શન આપો , સુણો નૃપ વદે જોડી હાથ. ગુણ. ૪૦, સાસુ કહે વચ્છ સાંભળે, સુણો તું દેહે સુકમાળ; ગુણ. પુલને ભાર ન શિર ધરે, સુણોકિમ વહો મેરૂ ભાર. ગુણ. ૪૧. પણ તું ત્રિસુખ ઊજળી, સુણો ગુરૂકુળ વાસ; ગુણ ગુણ
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy