________________
રાયચંદ્રનનકાવ્યમાલા.
રાજ્ય, મહસેન સ્વર્ગ સધાવતાં હો લાલ. સાહેલાં. ૨૦.
- સંકેત, રવિશેખરને તેડાવતા હો લાલ. સાહેલાં. કરી તસ મંત્રી સૂર, દેવ સેનાપતિ કાપતાં હે લાલ. સાહેલાં. ૨૧. મંત્રી સેનાપતિ સૈન્ય, સાથે ડંડ રતન ગ્રહી હો લાલ; સાહેલાં. ત્રણ્ય ખંડના રાય, સાધી ઘર આવ્યા સહી હે લાલ. સાહેલાં. ૨૨. થાપી સોલપટ નારી, ભૂચરી આઠ આઠ ખેચરી હે લાલ; સાહેલાં. સાસુને વશિ ચિત્ત, ચરિત સુણ મૃગસુંદરી હો લાલ. સાહેલાં. ૨૩. ખિણું એક ન રહે દૂર, લાગ્યો રાગ અતિ હસ્યું હો લાલ; સાહેલાં; નિજ હાથે શણગાર, સાસુ ધરાવે નેહર્યું હો લાલ. સાહેલાં. ૨૪. ભેળાં જમે કરે વાત, રત્નવતી મૃગસુંદરી હે લાલ, સાહેલાં. માત સુતાથી અધિક, રાગ દિશા બની આકરી હે લાલ. સાહેલાં. ૨૫.
થે ખડે એહ, ભાખી ઢાળ અઢારમી હો લાલ; સાહેલાં., શ્રી શુભવીર વિદ, ગુણ સંગત ગુણુને ગમી હે લાલ. સાહેલાં. ૨૬.
દેહરા રાજ્ય નિકંટક પાળતા, બદલાં વર્ષ ગમંત;
એક દિન માળી સમાંતરે, આવી વધાઈ દિયંત. વિમળનાથ સંતાનિય, વિમળમતી અણગાર; કેવળ નાણું તુમ વને, આવ્યા મુનિ પરિવાર, સાંભળી રાય વધામણી, દેઈ સજી તિણિ વાર; - હયગય રથર્યું નીકળ્યા, નમત જ્ઞાન ભંડાર. સરવ વધુણ્યું રત્નતિ, સામૈયું સજી જાય; કેવળી ચરણ નમી કરી, બેસે યથોચિત્ત ઠાય. સુણવા વછે ધર્મ નૃપ, ગુરૂ સન્મુખ સુવિનીત; સુરિ પણ તેહને દેશના, દિએ નય સમય વદિત.
ઢાલ ૧૯ મી, ( ચિત્ત ચેતે-૨-એ દેશી ) ' , , પ્રાણી જિનવાણી સુણી ચિત ચેત રે, જ્ઞાન દિશા દિલધાર; ચતુર ચિત ચે રે.