________________
શ્રીમાન વીરવિજયજી--અદ્રશેખર. ૪૯ , મેહની છાકે જે છક્યા, ચિત. તે રઝળે સંસાર. . ચતુર. ૧. સંસાર ચરમ જલધિ સમે, ચિત, શ્રેતા વરત વિભેદ; ચતુર. ભૂજલ જલણ અનિલ તરૂ, ચિત એ ભવરસના છેદ. ચતુર. ૨. નિષ્કામ નિર્જરા જેગથી, ચિત, વિગલ પણ જાત; ચતુર. નાસા નયન શ્રુતિ વિણભા ,ચિત લહિ અજ્ઞાનને ઘાત. ચતુર. ૩. પચંદ્રિય તિરિ નારકી, ચિત, પરભવ દુખિયા દીન; ચતુરવિરાત હોન ગતી દેવની, ચિત લેભ વિષય આધીન. ચતુર. ૪. દસ દષ્ટાંત ડીલે, ચિત લહિ માનવ અવતાર; ચતુર." ગિરિ સર દુપલના ન્યાયથી, ચિત ચરદધિને કરનાર. ચતુર. ૫. તેરે મેહાદિક તસ્કરા, ચિત, સંગે વળિ ફરિ જાય; ચતુર. સુગુરૂ ગિરા ન લેતાં ચિત કેતા નયન ઠરાય. ચતુર. ૬. ભક્તિએ ગુરૂ વયણું સુણી ચિત૦ તત્વ રમણતા થાય; ચતુર. મિથ્યાત બંધ શિથિલ હવે, ચિત મેહને છાક તે જાય. ચતુર. ૭. સમકિત લક્ષણ દિલ ધરી, ચિત તત્વ ત્રયી ફરસંત. ચતુર. દેશ સરવ વ્રત પિતામાં, ચિત, નિરતિ ચારે ચઢત. ચતુર. ૮. જ્ઞાન દિશાએ જોવતાં, ચિત દેખે દેય તે પંથ; ચતુર. - હેય ય ઊપાયથી, ચિત, શ્રાવકને નિગ્રંથ. ચતુર. ૯. જ્ઞાન ક્રિયા શિવ સાધન, ચિતપણ ક્રિયા નિર્દોષ; ચતુરદગ્ધ કૃતીય અવધિ તજે, ચિત અતિ પરવૃત્તિ ખિ. ચતુર. ૧૦. નિશ્ચય નજર હૃદય ધરી, ચિત પામે જે વ્યવહાર; ચતુર. સ્વર્ગાદિક સુખ અનુભવી, ચિત પામે ભવને પાર. ચતુર. ૧૧. દાન શિયળ તપ ભાવના, ચિત ધર્મના ચાર પ્રકાર; ચતુર. તેહમાં મુખ્ય તે દાન છે, ચિત, જ્ઞાન દાન અણગાર. ચતુર. ૧૨. જ્ઞાને પગે કેવળી, ચિત શિવ સમયે સાકાર; ચતુર. કર્મને ક્ષય જ્ઞાને હવે, ચિત, જ્ઞાની વડે સંસાર. ચતુર. ૧૩. નવવિધ પૂન્ય ગૃહસ્થને, ચિત, બીજે અંગે વિચાર; ચતુર. અશન વસન અદે કહ્યાં, ચિત સંબંધી અણગાર... ચતુર. ૧૪. જિમ - હરિ નંદન રાજલી, ચિત, દાન સુપાત્રે દીધ; ચતુર.