SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૮ રાયચંદજનકાવ્યમાલા. કામી સો નહી કેઈન રે, કરે વિશ્વાસીને નાશ રે. કરે૩૬ નિમીતીયાના મુખ થકી રે, સુણી કુલટા કેરી વાત; નૃપ સાકાર કરી ઘણેરે, વિસર નિમીતીય જાત રે. વિસર૦ ૩. ચોથે ખડે બારમી રે, ઢાળ ભાખે શ્રી શુભવીર; વિષયથી વસિયા વેગળા છે, તે પામ્યા ભવજળ તીર રે. તે 8.. દોહા મંત્રીનુપ એમ સાંભળી, વિસ્મય પામ્યા ચિત્ત; આ ભવ કામી દુખ લહે, પરભવ નરકની ભીત. મંત્રી ભણે સુણ સાહીબા, પુરવે તમે કહિ વાત; નવિ પરણું સુખ ભેગવો, લાવીશું બુનિયાત. ' તુમ બેઠા દુઝર નહીં, જે કરવું મુજ કામ. પણ હું ભય પામું ઘણે, નારિનું દેતા નામ. સર્વ રમણ દૂર તજી, તપ કરશું વન મહિ; ઈહ પરભવ સુખ પામશ્ય જ્ઞાન આનંદ ઊછહિ. ઢાળ ૧૩ મી. (નદિ યમુના તીર ઉડે રે પંખીયા–એ દેશી.) મંત્રી વયણુ સુણું રાય તિહાં મન ચિંતવે, રાજ્ય તજી વનવાસ લિએ સુખ સંભવે; સૈન્ય સબળ મુજ ગેહ સનેહિ એ સહી, અબળા કૃત દુઃખ ઊઠરવા શક્તિ નહિ. આ સંસારે શરણુ રહિત સવી છવડા, વિવિધ કરમ સંતાપે પીડ્યા બાપડા; દેવ તિરિ અવતારને ચક્રિ નરક ભવે, ઠાકર ચાકર ધનવ નિધન હુવે. ' સુભગ દેભાગી નિરોગી સરગીપણું વરે, રૂપવંત કદરૂપ સુખી દુખિયા કરે; ભવ ભવ કર્મ નચાવે તિણિ પેરે નાચવું, રહિએ સદા સુખમાં જગ ઠામ ન એહવું.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy