________________
શ્રીમાન વીરવિજયજી.--ચંદ્રશેખર.
માતપિતાદિક સર્વથી સ્ત્રીને અધિક ગણે, નારી આહેડી નર હરણ પાસે હણે; રમણિને રાગે કાષ્ટ, લક્ષણ કીધો છણે, તે પતિને કપિ કીધ ખત્રે વાલા તિણે. એક રમણીથી મંત્રી દુઃખ પામ્યો ઘણું, માહરે બહુ નારી નહિ ઊગરવાપણું;
એણિ પરે વૈરાગ રગે રાજા વાશિયે, તિણે સમે ભૂપને આવી બેલે દાસી. શિર ધરિ ભરણે યોગી ગણી આવિયાં, ગાતા દેખી તાસ અમે ઈહીં લાવિયાં;
એમ કેહતાં સા આવી ટેપલો ભૂ ધરે, -નરમાદા ગીત ગાન મધુર કંઠે કરે. મંત્રી કહે નૃપને નિમિતિયે જે કહી, દેખો નજરે વાત એ આ સનમુખ રહી; અગિત આકારે કરિ મેં ઓળખી સહી, કપિ રૂ૫ કરિ ગઈ મુજ તિણે એ ઓળખે નહીં. રાય કહે તું પંગુને શિર ધરી કિમ ફરે, પંરું તજી ભરતાર અવાર કિમ ના કરે; સા વદે પંચની સાખે જે પીતરે દિયા, હું રે સતી તેણે દેવ કરીને માનીયો. પતિવ્રતા વ્રત ધર્મ ને લોખું હું કદા ચાચના વૃત્તિએ કંત જમાડી જમું સદા; શિયલ વિભૂષણ શોભા છે મુજ જેવી, સુરપતિ નરપતિને ઘર નારી ન એહવી. એહને છડી અવરશું નજર ન હું ધરે, અલકનું ઘર ઉજજ્વલ કિમ મેલું કરું અશન વસન ભરપૂર દેઇ ભણે ભૂપતી, સકલ સભાજન દેખે ગણું મહાસતી.
,