________________
શ્રીમાન વેરવિજયચંદ્રશેખર.
૩૮૭
सुखिनि-सुखनिदानं, दुःखितानां विनादे श्रवणहहयहारी, मन्मथः साग्रदूतः . रणरणकवि धत्तः, वल्लभः कामिनीनां; जयति जगति नादः पंचमश्चोपवेदः ॥ ॥१॥
પૂર્વ ચાલ, કંઠ મધુર ગીત સાંભળી રે, રોતાં ચિત વૈયું રે તા; ઊતરી નઈ તરી સા. ગઈ રે ધુણ જળકતયોગી પાસ રે. ધુણ૦ ૨૫. દેખી યોગીને મોહી ગઈ રે, કહે મરણ ગયો ભરતા; ચિત શાખે તુમને વરી રે, હવે આ ભવ તું આધાર છે. હવે . ચાગી ભણે સત્ય મેં કહ્યું રે, પણ હું છું પંગુળ દેહ; કત અવર કરો કામિની રે, પાંગુળ નરશું શો નેહ રે. પાંગળ૦ ર૭. લોક અશન આણિ હિએ રે, પછે તુજ દેખી ઉભગંત; સા ભણે ભૂષણ વેચીને રે, ખાઈશું ન કરો મન ચિંત રે. ખાઈશું. ૨૮. તે પછે તુમને શિર ધરી રે, ગામનગર જઈશું મહારાજ; મધુર ગીતે લોક રી જશે રે, તજી લાજ ત્યાં મોટું રાજ રે. તજી ૨૮. -નયન વચન રૂપ દેખીને રે, યોગીએ. જાલ્યો રે હાથ; સા કહે મુજ ભાગ્યે કરીરે, મુજ મળિયા મહેતા સાથરે. મુજ૦ ૩૦. જળ લાવે તંબી ગ્રહી રે, અમલાંગી બહુત પિપાસ; -gબડું જળ ભરી લાવિને રે, દિએ હરખે રૂપાળી તાસરે. દિયે ૩૧.
તવ યેગી ટુકડા દિએ રે, દિન દયના ઠીકરે સાહિ; -ચાર નયન ભેગાં કરી રે, દેય ખાય પિઓ ઉછાહિ રે. દેય. ૩૨. પાંચ વરસ ખરચી ચલી રે, પછે ભરણો લાવત એક; માહે બેસાડી યોગીને રે, શિર ધરિ ચાલે બહૂ ટેક ૨. શિર૦ ૩૩. ગામ નગર ચહટે ધરિ રે, નરમાદા ગાવે રે ગીત; લેક સુણી તેહને દિએ રે, અનાદિક વર કરી પ્રીત રે. અશના ૩૪. ચાગી જુલમપૂરી તણી રે, થઈ ગણું ઈચ્છા નામ; ભાંગ પિએ હેકા ભરે રે, ફરે વન રહે ગામેગામ : ફરે. ૩૫. વિષયીને સુખ નહિ કદા રે, કામી નર જગતનો દાસ;