________________
રાયચંદજનકાવ્યમાલા. . -
ભીખ દેઈ સમજાવિયે રે, રહે ચડિસરિ. ઘર નાથ; રણું સમે અમે આવયું રે, લોઈ પલિપતિને સાથ રે. . ઈ. ૧૧. ગોપ સુણ સુરી દેહરે રે, જઈ રાત્રિ રો એકાંત; . રૂપાળી ઉદરે વ્યથા રે, શળ ચૂંકને રેગ વરંત રે. શાળ૦ ૧૨. પોકાર કરતી બહુ પરે રે, ન શમે કિયા બહૂત પાય; પલિપતિ અતિ રાગશું રે, દુખ ધરતે ઘણું વિલખાયરે. દુઃખ૦ ૧૩. તવ સા સહસા બેલતિ રે, સુણો ચંડિ દેવી એક વાત દુખ મટશે તે દંપતિ રે, કરશું પૂજ આજ રાત રે. કરણું૦ ૧૪. એસ કેહતા પીડા ટળી રે, લહે પલિપતિ વિશ્વાસ; તેહ જ રાત્રે બિહુ જણા રે, ગયા ચંડિકા આવાસ રે. ગયા૧૫. પૂજા કરિ નમી સા કહે રે, લાવો ખર્બ્સ દીયે મુજ હાથ; અષ્ટાંગનતિ નીર્ભય કરો રે,કરૂં રતન જતન તુમે નાથ રે. કરૂં ખર્શ દેઈ શિર નામ રે, માર્યો પલિશ દેહ અસિ ઘાત; ગોવિંદશું મળી ચાલતી રે, હરખે રણમાં લઈ રાત રે. હરખે. ૧૭. ખાવા પીવા ના મળે રે, અને ધિંગાણું બહૂર; નારી નદિ નિચ.ગામની રે, તછ ભૂપ સમા સમશેર. ત. ૧૮. માતા પિતાને વચિને રે, જે લાવી હતી ધન કેડ; વ્યસનીથી ધન વેગળું રે, રહ્યાં રણમાં રકની જેડ રે. રહ્યા. ૧૯ તોયે ફૂલક્ષણ ના પાયું રે, કર્મહીણુને અવળી બુદ્ધિ; નીચમતિ નિચ સંગતે રે, કઈ કાલે ન પામે શુદ્ધિ રે. કોઈ૦ ૨૦. ચોથે દિન ચિપૂરા નદી રે, જળ વેહેતાં જિહાં ભરપૂર નદી તરતલ હેઠળે રે, દેય વશિયા- આનંદ પૂર રે. દેય૨૧. નિદ્રા વૈરણે વશ થયાં રે, જબ રણું ગઈ. એક યામ; નઈ તટ શાલ આવિ રે, ગોવિંદને લઈ તામરે. ગયારર.
થરથર ધ્રૂજતી. સા ચઢી રે, પાદપ શિર શાખા ધીર; રિતી પશુ રોવરાવતી રે, વળી રાત્રિ ઘોર અંધાર રે. વળી. ૨૩. તિણે સમે બીજે નઈ તટે રે, સનમુખ એક યોગી વસંત સુખ સુદર પગે પાંગળો રે, લઈ, તંબુર ગીત ગાવત રે. લઈ ૨૪.