________________
પંડિત શ્રી દેવચંદ્રજી-ચતુર્વિશતિ. ૭ કારજ સિદ્ધ કારણુતા વ્યય, શુચિ પરિણામિક ભાવછે. શ્રીચંદ્રપ્રભ૦ ૧૦. પરમ ગુણ સેવક તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવે છે. શ્રીચંદ્રપ્રભ૦ ૧૧..
સ્તવના ૯ મી. (થારા મહેલા ઉપર મેહ, ઝરૂખે વીજલી લાલ–એ દેશી.) દીઠ સુવિધિ જિણું, સમાધિસે ભર્યો છે લાલ, ભાસ્યું આત્મસ્વરૂપ, અનાદિને વિસર્યો છે લાલ, અનાદિને સકલ વિભાવ ઉપાધિ, થકી મન ઓસર્યો છે લાલ, થકી. સત્તા સાધન માર્ગ, ભણું એ સંચર્યો હો લાલ. ભણું. ૧. તુમ પ્રભુ જાણુગ રીતિ, સરવ જગ દેખતા હે લાલ, સરવ નિજ સત્તાએ શુદ્ધ, સહુને લેખતા હે લાલ; સહુને પર પરિણતિ અપ, પણે ઉવેખતા હે લાલ, પણે ભાગ્યપણે નિજ શક્તિ, અનંત ગખતા હે લાલ. અનંત. ૨.. દાનાદિક નિજ ભાવ, હતા જે પરવશા હે લાલ, • હતા. તે નિજ સનમુખ ભાવ, ઝહીલહી તુઝ દશા હે લાલ, પ્રભુનો અદ્ભુત યુગ, સ્વરૂપ તણું રસા હે લાલ, સ્વરૂપ ભાસે વાસે તાસ, જસ ગુણ તુઝ જિસા હે લાલ જાસ૦ ૩. મહાદિકની ધૃમિ, અનાદિની ઉતરે છે લાલ, અનાદિની, અમલ અખંડ અલિપ્ત, સ્વભાવજ સાંભરે છે લાલ; સ્વભાવેજ તત્વ રમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે છે લાલ, ભ૦ તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે હે લાલ. સ્વામી. ૪. પ્રભુ છે ત્રિભુવન નાથ, દાસ હું તાહરે લાલ, દાસ કરૂણાનિધિ અભિલાષ, અછે મુઝ એ ખરે હે લાલ; અ છે. આત્મવસ્તુ સ્વભાવ, સદા મુઝ સાંભરે લાલ, સદા ભાસન વાસન એહ, ચરણ ધયાને ધરે હે લાલ. ચરણ૦ ૫. પ્રભુમુદાને ટેગ, પ્રભુ પ્રભુતા લખે છે લાલ, પ્રભુ
વ્ય તણે સાધ, સ્વસંપતિ એલખે છે લાલ, સ્વસ પતિએલખતાં બહુ માન, સહિત રૂચિ પણ વધે છે લાલ, સહિત રૂચિ અનુયાયી વીર્ય, ચરણ ધારા સધે હે લાલ ચરણ. ૬.
ગ્રહી