________________
રાયચંદ્રજૈનકાવ્યમાલા.
થયા
વ્યક્તતા
લાયોપથમિક ગુણ સર્વ, થયા તુઝ ગુણ રસી હે લાલ, સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલસી હે લાલ; હવે સંપૂરણ સિદ્ધ, નણી શી વાર છે હે લાલ, તણી દેવચંદ જિનરાજ, જગત આધાર છે હે લાલ. જગત છે.
સ્તવના. ૧૦ મી. (આદર છવ ક્ષમા ગુણ આદર-એ દેશી.) શીતળ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુઝથી કહિય ન જાય; અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાય છે. શીતળ૦ ૧. ચરમજલધિ જલમિણે અંજલી, ગતિ ઝીપે અતિવાય; સર્વ આકાશ એલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાય છે. શીતળ૦ ૨. સર્વ દિવ્ય પ્રદેશ અનંતા, તેથી ગુણ પર્યાયજી, તાસ વગેથી અનંત ગુણું પ્રભુ, કેવળજ્ઞાન કહાયજી. શીતળ૦ ૩. કેવળ દર્શન એમ અનંતુ, ગ્રહે સામાન્ય સ્વભાવ છે;
સ્વપર અનંતથી ચરણ અનંતુ, સમરણ સંવર ભાવજી. શીતળ૦ ૪. દવ્ય ક્ષેત્રને કાલ ભાવ ગુણ, રાજનીતિ એ ચાર; ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કેઈ ન લેપે કારજી. શીતળ૦ ૫. શુદ્ધાશય થિર પ્રભુ ઉપયાગે, જે સમરે તુજ નામ; અવ્યાબાધ અનંતુ પામે, પરમ અમૃત સુખધામ. શીતળ૦ ૬. આણું ઈશ્વરતા નિર્ભયતા, નિવાં છતા કૃપ; ભાવ સ્વાધિન તે અવ્યય રીતે, ઈમ અનંત ગુણુ ભુપજી. શીતળ૦ ૭. અવ્યાબાધ મુખ નિર્મળ તે તે, કરણ જ્ઞાને ન જણાયજી; હજ એહનો જાણગ જોક્તા, જે તુમ સમ ગુણ રાયજી. શીતળ૦ ૮. એમ અનંત દાનાદિક નિજગુણ, વચનાતિત પર; વાસન ભાસન ભાવે દુર્લભ પ્રાપતી તે અતિ દુરજી. શીતળ૦ ૯. સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરૂ, જાણું તુઝ ગુણ ગ્રામજી; બીજું કાંઈ ન માગુ સ્વામી, એહિજ છે મુઝ કામ. શીતળ ૧૦ એમ અનંત પ્રભુતા સદહતાં, અચ્ચે જે પ્રભુ રૂપજી દેવચંદ પ્રભુતા તે પામે, પરમાનદ સ્વરૂપજી. શિતળ૦ ૧૧.