SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી--ચંદ્રશેખર. ૩૭પ . . ઢાળ ૯મી. • - . (કરમ ન છૂટે રે પ્રાણાયા–એ દેશી.) રૂપાળીશું , રે. મહિયે, વીરસેન પ્રધાન પીતલ સોવન સમ ગણ, કાચ તે હીરા સમાન. . ધિગધગ વિષયી રે જવને, રોગ. રમાડવો નાગ; - નારી નાગણ જે ડસ્યા, ગારૂડિ મંત્ર ન લાગ. ધિગ૨, કામ ક્રીડા-સમે કિતને, રીજવતી ભણે એમ; વાહાલીને, કરી વેગળી, દિવસ ગયા બદ્દ કેમ. ધિગ સ્વામી વિયાગ અગ્નિ બળીઅંતર દુખ ભરપૂર વિરહ થથાએ રે મળી; અને ઊદક શ્રેયાં દૂર. બિગ ૪. તુમ સરિખ પતિ પામીને, મુજ મન મદભરાય; , લોક ભણે એ ઘેલી થઈ, ખિણુ લાખણી આજાય. ધિગ મંત્રી સાચું તે સદહે, વશિયે વશ થઈ તાસ; ચાલો ઘર કહે અન્યદા, જેમાં મહુરત ખાસ. ધિગ. . - પણ પ્રતિમા એક, સાંભળે, અમ ઘર.દક્ષ ગોપાલ; - માંગી લે છે કામનો, સર્વિ કામે ઉજમાળ. ધિગ. ૫થે મારગ ભૂમિ, શીધ્ર પમાડશે ગામ; ભકિતવંત સાહેબ તણે, ગોવિંદ એનું નામ. * ધિગ૮. નીકળતાં મુજ તાતની પાસે માગજો એહ; લેખ સાથે તે ચાલશું, માન્યું મિત્ર એ તેહ. ધિગ. ૯. મહૃરત શિર સસરાદિક, કીધે બહુ સતકાર; વસ્ત્રાભૂષણ હય ગજે, દાશિ દાસ પરિવાર વિગ૦ ૧૦. તિણિ વેળાકહેમત્રિજી, અનુચર અમ દિઓ એક; ગેવિંદ ગોવાળ છે. તુમતણે, અમકામે શું વિવેક, ધિગ૦ ૧૧. સાંભળી તેડિને તસ કહે, જા રે-જમાઈની સાથ; નિશિ દિન સેવા મ ભૂલજે, આજથી એ તુજ નાથ, ધિગ૧૨. નિસણું તે પણ હરખિયે, કહે તુમ વચન પ્રમાણ; ". વૈદે , મનગમતું કહ્યું કરતા સાથે પ્રયાણ, ધિગ ૧૩.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy