________________
૩૭૪ રાયચકાવ્યમાલા. '
સા પાછી ઘર આવી કરી, તરવારે કત હત; રસીલા. * * યોગી પાસે જઈ એમ વદે, હું પર «િ નહિતમે કત. રસીલા રમો૩૬. ભણે ગી કીણિ રીતે કહે, મેં મા વદે ભરતારરસીલા સો ભણે તુજ મુખ જેવું ન ઘટે, જગમાં તું પાણિનાર. રસીલા ર૦ ૩૭. વલખી પછી ઘર આવીને, કરે રાતી શોર 'બકાર. રસીલા બહુ લોક મળ્યા તવ બોલતી, પિઉ મારી નાઠે ચર. રસીલા રમો. ૩૮. પરભાતે સતિ થઈ નીકળિ, સુતને ઠવી પીયરવાસ; રસીલા ચેહમાં પતિ શું ભેગી બની, જુઓ નારીચરિત નર પાસ. રસીલાં રમે ૩૯. ચેથે ખડે કહી આઠમી, ઢાળને લહિ આસ્વાદ; રસીલા શુભવીર વિવેકી પ્રાણીયા, ધરે ફૂલવટ ' મયદ. રસીલો રમો. ૪૦
૧૦
વિર
મિત્ર વચન હિત શિખંનાં, ન રૂચ ચિત મજા દ્રષ્ટી રાગ વશ પ્રાણીયા, માને નહિ સંસાર” 'વિજયપુરે રૂપાળીને કહું સુણો અધિકાર; વીરસેન ગયા પછે, 'આપે થઈ હુંશિઆર. માતપિતા હરખિત થયાં પણ પડખે બંદૂકાળ; જબ દઢ નિરૂજા થાય “સ્પે, તેડાવશું 'તતકાળ. એણે અવસર એક ગણી, આવી ભીક્ષા હેત; રૂપાળી અતિ ભક્તિશું, સુંદર ભેજન દેત. : એમ નિત નિત ઘર તેડતિ, રીજવીને પૂછત; માય પસાય કરી દિયે, જિમ હુએ દુશમન અંત. સુણી ગણુ રાગે કરી, લોહનું વલયું કીધ; અરક મઘા ને ઘડી, મંત્રિનેતસ દીધ.
એ વલયું નરનારિન, કંઠ ધરે કપિ હોય; • રૂપાળી લેઈ હરખશું. ગુપ્તપણે હવે સય.
દિને કેતે જમિતિ હવે, તેડવે જમાત; આવ્યા આદર બહુ દિએ, સહુને હરખ ન માત. "
•
-