SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ રાયચંદ્રજૈનકાવ્યમાલા. રૂપાળીને રે ચાલતાં, વસ્ત્રાદિક અલંકાર; આપી માતા પિતા દિએ, હેત શિખામણ સાર. ધિગ. ૧૪. પતિવ્રતા -વ્રત પાળ, ભર્તા દેવ સમાન; ' સસરા સાસુની. સેવનાં, નણંદ દિયર બહુ માન. ધિગ. ૧૫. જમ જમાડીને સર્વને, શક્ય સહેદરી જાણ; ' એમ એમ કુળ અજુઆળ, સ્ત્રિનેલજજા મંડાણુ - ધિગ પુત્રી વેરિણું જાણતાં, પણ શિક્ષા હીત આણુ વરસ્ય ધન અતિજળ ભર્યો, ન જુએ ઠાણે કુઠાણ - ધિગ૧૭. જોડી હાથ રૂપાળીકા, સીખ ધરે નમી, માત; * વંચે જગતને જે વશા, તેહને કુણ માત તાત. ધિગ મલણ લેતાં તે ચાલતાં, પંથ શિરે હુશીઆર; વોલાવીને પાછા વળ્યા, સસરાદિક પરીવાર. ધિગ૧૮. બહુ અસવારે રે પરિવર્યો, મંત્રી સાથે સામંત; રૂપાળી, રથ બેસતી, વેગે ગોપ હાંકત. બિગ ૨૦. ત્રીજે દિન નિશિ ઉતર્યા, શુંખલપૂરણુક ગામ; વન તરૂ સુંદર જઈને, સેન્ચે કી વિરામ વિગઢ ૨૧. ચંદ્ર કિરણ રજની જગે, ફરતાં જંપતી જામ; '' - તરૂતલ જાતાં પન્નગ ડો, નારી પડી તેહ ઠામ. ધિગ ૨૨. હાહાકાર મંત્રી તણે, સુભટ સવે નિહાં આય; - રાગે મંત્રી મુછો લહે, શીતળ જળે- સજ થાય. બિગ ૨૩. બેલે મંત્રી રેહા પ્રિયે, મેહેલી મુજ રણ માંહિ; - - પ્રાણ આધારી તું કિહાં ગઈ, મરવું નિશ્ચય આંહિ, ધિગ૨૪. રેતા સુભટ સકળ તિહાં, કઈ કરતા ઉપચાર; ' મંત્ર મણ જડી ઔષધે, ન પડ્યો ફેર લગાર, ધિગ ૨૫. ચેહ ખડકી લઈ નારિને, મંત્રી બળવાને ધાય; - - એણે સમે વનમાં સાધુ રહ્યા, કરતા સૂત્ર સજાય. ધિગ- ૨૬. સર સુણી મુન આવિયા, બોલે મ કરે રે દાહ; . - ગા લાવવાઈ સૂરજ ગણે, આવિ ગરૂડ ઉચ્છય. ધિગ- ૨૭.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy