________________
વછર
ચામુડા પૂરતી તત્વ ધ વર માગ મારક હૈ પતા નિયત કરે, મુજ જ ધર શુદ્ધ સાર ૨૭. જો દેવી પુત્રી સાંભળી બહુ તિમતિમ રસીલાગ્રા ૨૮.
શ્રીમાનું વીરવિજયજી-ચંદ્રશેખર. દિજ ચિંતાતુર વિસ્મય થયે, લક્કડ ભૂત વળગ્યું હરામ રસીલા લોક વયણે કાષ્ઠ ઉપાડીને, ગયે મુકવા તે વન ઠામ, રસીલા રમો ૨૨. પદમાએ જાર સાડીઓ, ભટજી આવ્યા નિજ ગેહ; રસીલા દિન બીજે ચામૂડા ચેલે, સા પૂછ કુસુમે તેહ. રસીલા રમો૨૩. કર જોડીને એમ, માગતી, મુજ કંતને કરશે અંધ; રસીલા નિત નિત પૂજે જઈ એમ કહે, દ્વિજ ચિતે પ્રતિબંધ. રસીલા રમો ૨૪. ચામુડા પૂઠે જઈ રહ્યા, કિજ, ગુપ્તપણે દેખત; રસીલા સા આવી કુસુમે પૂજતી, તવ સ્વર ભેદે સવદત. રસીલા ર૦ ૨૫. હે પડ્યા નિન્ય મુજ ભકિત કરે, હું તુડી તું વર માગ; રસીલા ભણે સા મુજ પતિ અંધ કરે, મુજ જારનો ફાવે લાગ. રસીલા રમો ૨૬. કહે દેવી પુત્રી સાંભળે, પતિને દે ઘત શુદ્ધરસીલા છમ છમ વૃત ખાવે બહુ બહુ, તિમતિમ થાશે તે અંધ. રસીલા રમો. ૨૭. સુણિ ઘર જઈ નિત બહુ વૃત દિએ ભજન માંહી ધરી પ્રેસ; રસીલા - તિમ દિન પ્રતિ દ્વિજ કહે નારિને, નયને નવિ સૂજે કેમ. રસીલા ર૦ ૨૮. ધરિ હર્ષ ચામુંડા નિત પૂજે,દ્વિજ પણ ઘતથી બળ સાર; રસીલા એક દિન કહે અંધ થયા અમે, નવિ દેખાયે ઘરબાર. રસીલા ર૦ ૨૯. સા જારણું રમે નિત રંગમ્યું, નિશિ દિન આવે ને જાય; રસીલા નિદાસર નિશિ બહુ એકદા, દ્વિજ કંડ લેઈને ધાય. રસીલા રમો ૩૦. ડડે ડડે કરીને હશબ નાખ્યું ગેખને હેડ, રસીલા ભણે નારિને એમ કરો ફરી, તુમને પણ કરશું છેઠ. રસીલા ર૦ ૩૧. એક દિવસે ભિક્ષા કારણે, આવ્યા યોગીસર એક; રસીલા સા ભિક્ષા દેતાં મોહિ રહી, દેખી રૂપે અતિરેક, રસીલા રમો. ૩૨. ચાગી જાતાં સાં સાતમે, માળે ચઢી જેવે તાસ; રસીલા પૂર બાહર ટેકરી ઉપરે, દીઠે. યોગી રહેવાસ. રસીલા ર૦ ૩૩. નિશિ મંતને નિદ્રાવશ કરી, ગઈ રાત્રે સા તસ પાસ; રસીલા પ્રાર્થના કરતાં યોગી ભણે, આવી પણ જાઓ નિરાશ. રસીલા ર૦ ૩૪.
સા કહે શામાટે એમ વદે, ભણે યોગી તું ૫રનાર; રસીલા • અમે ઘરનારીથી વેગળા, વશિ તપ કરિએ સંસાર. રસીલા રમો. ૩૫.