________________
રાયચંદ્ર નકાવ્યમાલા.
વળતા વિજય
છ. જયમતિ નામ
છે
વળતા વિજયપૂરે ગયા, ઉતરિયા ઉધાન છે; ' . , સુંદર તસપુર બળ રાજા તણો, જયમતિ નામે પ્રધાન છે. સુદર વાત. ૪.
મલણ કરી ઘર તેડિયા, જમવા કારણ તેહ - હે; ' . - સુંદર વાત વિનોદે બેસતાં બેહને બચે અતિ નેહ હો. સુંદર વાત૫. અતિ આગ્રહ કરિ રાખિયા, પક્ષ લગે નિજ ધામ હે; સુંદર નિજ ઘર કન્યા એક છે, રૂપાળી તસ નામ છે. સુંદર વાત. ૬.
વન વયતનું જગજગે, વર ચિંતા દિન રાત હો; સુંદર વીરસેન દેખી કરી, ધારી મનમાં વાત છે. સુંદર વાત૭, પુત્રી દેઈ સગપણ કરૂં, વધશે પ્રીત અત્યંત હો; સુંદર જયમતિ અવસર પામીને, મંત્રિસ્પરને વદંત છે. સુંદર વાત. ૮. આમ પુત્રી પરણે તમે, જાચના કરવી ભંગ હે; સુંદર એમ કહિ તિલક વધાવતી, લગ્ન લઈ મન રંગ છે. સુંદર વાત ૯. આછવ કરી પરણાવતાં, ગજ રથ ધન બહુ કામ સુંદર કર મેચન વેલા દિએ, રાજા પણ પૂર ગામ છે. સુદર વાત૧૦. કતા દિન તસ ઘર રહ્યા, રૂપાળો ભર નેહ હે; સુંદર મંત્રિ કહે સસરા પ્રત્યે, જઈશું અમે હવે ગેહ છે. સુંદર વાત. ૧૧. જયમતિ મહૂરત લઈને, કરત સજાઈ જામ હો; સુંદર રૂપાળી માંદી પડી, શૂળ રોગ કરિ તામ છે. સુંદર વાત. ૧૨. માતા પિતા ઔષધ કરે, તિમ તિમ પીડા વિશેષ હે; સુંદર જીવ અભવ્યને ગુણ નહી, અરિહાનો ઊપદેશ છે. સુંદર વાત. ૧૩. કપટ સ્વભાવિક નારીનું, કાવિદ કળિય ન જાય છે; સુંદર તારા ગણ ગણુતિકરા, નારિ ચરિત્રે મુંજાય છે. સુંદર વાત૦ ૧૪. વીરસેનને એમ કહે, દભ ધરી મન માંહી હો; સુંદર મુજ ભાગ્યે ઊત્તમ તમે, મળતાં વાગે ઊછહ છે. સુંદર વાત. ૧૫. પણ મદી પડિ આ સમે, ઉપચાર લાગ્યો ને કાંઈ હે; સુંદર સસરા સાસુને જઈ નમું, જે મુજ સાતા થાય છે. સુંદર વાત. ૧૬. મન ઈરછા મનમાં રહી, એમ કહિ રૂદન કરત હો; સુંદર મંત્રિ સાચું સદહ રૂપે મોહ્યા અત્યંત છે. સુંદર વાત- ૧૭.