________________
શ્રીમાન વીરવિજયજી-ચંદ્રશેખર. 386 ભોજન છડી સૂઈ રહે, ન સકે ઊડી જામ હે; સુંદર જયતિ કહે જામાતને હેકતા દિન આમ છે. સુંદર વાત- ૧૮. સાતા થએ અમે કહાવશું, તેડી જજે તિણિ વાર હે; સુદર વરસેન સજિ સૈન્યશં, કરતા પંથે વિહાર હો સુંદર વાત. ૧૯. દૂર ગયા જબ જાણિયા, તવ થઈ સાજી તેહ હો; સુદર નિજ ઘરના વાળશં, લાગ્યો પૂરવ રેહ છે. સુંદર વાત. ૨૦. કામ ક્રીડા રસ રંગ, રમતી તેહની સાથ હે; સુંદર ખટરસ ભેજન તસ દિએ, બોલાવે કહી નાથ છે. સુંદર વાત. ૨૧. ઘાત મુજે સ્ત્રી ચરિતમાં, અવર હું જાણો વાત હે; સુંદર દેય વિષય આસક્તમાં, સુખ માને દિન રાત છે. સુંદર તસ તાતે જમાતને, તેડાવ્યા તિણિ વાર હો; સુદર રૂપે મ આવિયે, વીરસેન પરિવાર છે. સુંદર જયમતિ આદર બહુ દિએ, સા પણ પ્રણને પાય હે, સુંદર કહે સ્વામી સાના થઈ, તે સહુ તુમ પસાય છે. સુંદર વાત. ૨૪. પૂછે શ્યામમુખી થઈ, ચિંતે આવ્યો પિશાચ હો; સુંદર કનક સમો ગોપાલ છે, કતને માને કાચ છે. સુંદર બાહ્યથી નેહ દેખાવતી, કામ ક્રીડા રસ રંગ હે; સુંદર પતિરંજન બહુધા કરે, જિમન લહે કાંઈ વ્યંગ છે. સુંદર વાત. ૨૬. લિઈ મહુરત જાવા તણું, તવ થઈ ઘેહેલી તેહ હે; અંદર મુખ લવરી બહુતી કરે, ભસ્મ લગાવે દેહ છે. સુંદર વાત. ૨૭. હાસ્ય કરે શિર ધૂણતી, નયણે બિહાવે લોક હો; સુદર ભાજન ભાગતી ફેડતી, ધરતિ ખિણમાં શોક છે. સુંદર વાત. ૨૮. ગુરુ લઘુને ગાળો દિએ, વચ્ચે ન ઢાંકે અંગ હે; સુંદર વિણ હેતુ રોવે હસે, ગાય ગીત નૃત્ય રંગ છે. સુંદર વાત. ૨૯. ક્ષણમાં દક્ષ થઈ કહે, શું થયું મુજને એહ હો; સુંદર સ્નાન કરી ભેજન કરે, ખિણમેં ચાળા તેહ હે. સુંદર વાત. ૩૦જનક ખેદભાર ચિંતવે, કામણુ વા વળગાડ હે; સુંદર મંત્રિ વિદ્યાધર તેડિયા, જે કરિ ઓછાડ છે. સુંદર વાત. ૩૧
સદર અને
વિચારો
નવ કરી