________________
ad
રાયચકનકાવ્યમાલા. તુરિય પશુ તિરજંચને, સુધે મણુ અકરત: પુનરપિ મણ અને સંધતાં, તિરજંચ રૂપ ધરત. પ.
પ્યારે ઔષધિ લઈને, ઉતરિયા ગિરિ હે ભૂતલ ચલતાં પામિયા, ભુત અટવી વન ડે.
ઢાળ ૬ ડી. (મદનમંજરી મુખ માહિ રહ્યોએ દેશી.) તિહાં તરૂ શાખા અવલંબને, એક બાંધી હીંચોળા ખાટ; હીંચતી દીઠી અપછરા, નૃપ ચિંતે કિસ્યો એ ઘાટ; મોહની મુખરસ મહી રહ્યો. એ આંકણ. ૯ અનપમ કુવરી અમારી સમી, ચંદ્રવદની નયન વિશાળ; ચંપક સમ તનુ વર્ણ છે, વળી અધર અરણ પરવાળ. મેહની ૨. ગજ કુંભ અંકુશ કુંડળ ધ્વજા, મેરૂ છત્ર કમલ ચક્ર જોય; -- દસમે તુરંગ જસ કરતળે, તે સ્ત્રિ નુપ રાણી, હેય. મેહની દેય લક્ષણ હેય કરપદ તળે, થયો નિર્ધન ઘર અવાટ; પણ પટરાણું નૃપ ઘરે, હાય તારણ ગઢ આકાર. મેહની. ૪. મેર છત્ર રેખા હાથ હાથમાં, સુર પુત્ર પ્રથમ જણે નાર; * મૃગ મીન નયનદરતણું, મૃદુ ધનવંત હુએ ભરતાર. મેહની. ૫. શિર રોમ સુંઆળા પાતળા, નાભિ દક્ષણ વલયે જાસ; સુગળ લાંબી કરાંગુલી, રૂપવંત પતિ ચિરવાસ. મોહની૬. હસ્તા નિલવટ સાથિયો, પતિ ઘર ગજ ઘડાશાળ; મસ તિલ બટૂ ડાભે ગળે, સૂત પ્રથમ જણે સા બાળ. મિહનીય છે. ઉરૂ કેલ અરોમ પગ હાથ છે. દરેમ ને નિદ્રા આહાર; અલ્પ વિનયી કટી પાતળી, ભાલ છે અર્ધચંદ્રાકાર. મોહની. ૮. ઉર ઉંચું પછિમ ભાગ પૂછતાં, પ્રિયા લક્ષ્મી ભરે ઘરબાર; અધમ લક્ષણ હવે બોલીએ, પ્રતિપક્ષે ગુણેનો યાર. મેહનીય છે. પ્રિયા સાથળ હઠ પયોધર, રેમ રાજી બહુલિ દત; જસ મુખ પતિએ પંખુ, વિધવાપણું સિઘ લહંત. મેહની. ૧૦. - પગ જંધા જાડી જેહની, તે વિધવા અથવા દાસી; કે દુખણું - દારિદ્રણ, રામા હૃદયે વિમાસી. મેહની. ૧૧.