SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજ્યજી–ચંદ્રશેખર. ૩૫ ચોપાઈ જેહને પુ. હેાય આવ, તે મારે ભરતાર મહત; નાભિ તણું આવતું વિચાર, માને દેવ સમે ભરતાર. ૧. કટિ આવર્ત હવે જેહને, તે છેદે ચાલે આપણે; લંબ લલાટ ઊદર ભગ જાસ, સસરે દિયર કંત વિનાશ ૨. લબ હેઠ જીભ કાળે કરે, પીળિ આંખ ને સાદ ઘાઘરે; અતિ ગોરી અતિ કાલી નાર, નિરો વરજવી તે ઘરબાર. ૩. હસ્તાં ગાલે ખાડા પડે, રામા રંગે પરનર ચડે; ચાલતા ભુકંપ અપાર, કામણ ઊચાટ ન કરનાર. ૪. પાય તણું વિચલી આંગુલી, ટુંકી ભૂ સાથે નવિ મળી; તે દો ભાગણિ જાણે સહી, અસતિ નારી શિરોમણી કહી. ૫. અનામિકા પગની અંગુલિ, જય કનિકા પાસે મળી; તે ટુંકી ને ઉન્નત રહે, કંત હણને અનેરો લહે. ૬. અંગુઠાને પાસે અડી, કે ટુંકી કે ઉંચે ચડી; તે અંગુલિનો એહ, વિચાર, નારી નવિ માને ભરતાર છે. કહિ કનિષ્ઠા ચિંટાંગુલી, ઉન્નત ભુમિ ન ફરસે વળી; જારનિ સાથે રમતી તેહ, મનમાં ન આણે સંદેહ, ૮. અતિ ઉચિ ને નિચિ વળિ, અતિ જાડિ ને અતિ પાતળિ; અતિ રાગી અતિ વક્રી નાર, તે નારી તજિએ ઘરબાર. ૯. વિાયસ જધા નારી મ રાખ, ઘોઘર રવર ને પીળિ આંખ; પરણી ઘર લાવે ઊચ્છહિ, પતિ મારે દસ માસ જ મહિ. ૧૦. અંગ અઘેર નાક વાંકડું, જાણે રોમ રાયનું થડું; ઉભિ રાખી સીત્રા જુએ, એ વનિતા ઘર વેરણ હુએ. ૧૧. પીળું વદન ને દેહ ભૂતડું, છાપર પગ ને મુખ સાંકડું; રાય તણે ઘર જાઈ હેય, પણ દાસીપણું પામે સાય. ૧૨. લાંબે દાંતે લાડી મળી, કાક સ્વર ને ઉછાંછળી; હાથ પગે ટુંકી પાંગળી, મુછાલી રાંડ વેહેલી. - - , થાયર પણ અને થાબડી, બાગડ બેલી ને બાબડી;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy