________________
?
'
૨૪.
શ્રીમાન શ્રીરવિજયજી--સંકુશેખર ચતુરનર, કાષ્ટ સમુદ્ર ન નાખશો હે લાલ; , તુમ આભૂષણ કારણે રે, હું આવ્યો છું આજ છે,. , ચતુર નર, બહુ કનકે કેટર ભર્યું હે લાલ. ચારે વિમાસે ચિત્તમાં રે, દીઠે આપણે ખેલ રે, . ચતુર નર, છેડ્યો સાપ. ન છાડિએ હે લાલ; કેશ સમારણ મસ્તકે રે, નીચે કીધું તેલ રે ચતુર નર, નવિન ભૂષણ આશા કિશી હે લાલ. રવું કુટવું નવિ પડે રે, ખારે જલે ખસ જાય રે, ચતુર નર, ચિંતિ જળધિ તજિ ઘર ગઈ છે લાલ, મૃગદત્ત અતિ લોભથી રે, મરણ સમૃદ્ધ થાય રે, ચતુર નર, તિમ પરિવ્રાજકની ગતિ હે લાલ. દેવ વચન સુણુને બિ રે, પત્યા સાધક પાસ રે, ચતુર નર, તાપસને સુર એમ કહે છે લાલ; ચંદ્રશેખર સુપસાધ્યથી રે, ઔષધિ લિઓ સુવિલાસ રે, ચતુર નર, ફળશે ગુરૂ ભક્તિ જિશી હે લાલ. અવસરે મુજને સંભાર રે, કુંવરને કહિ ખેત્રપાલ રે, ચતુર નર, ચાર ઔષધિ આપી ગયો છે લાલ; ચેાથે ખડે પાંચમી રે, બેલી ઢાળ રસાળ રે, ચતુર નર, શ્રી શુભવીર વિનોદથી હો લાલ.
૨૭.
ઓષધી આપી ગુરૂપદે, અમરે કુંવરને જેહ; તાસ પ્રભાવ સુણે હવે, ભાખું વિવરી તે ૧. જંગમ થાવર વિષ હરે, જય જનમના રોગ ઔષધિ નામ વિરેચતી, પામે વચ્છિત ભોગ. ૨. ચક્ષુ જનમની જસ ગઈ. દિવ્ય નયન હેય તાસ, રસ ભરી પાટે બાંધતા, બીજી બુદિ પ્રકાશ. ૩.
જીવ અજીવને શિર ધરે, વંચ્છિત બોલ દિયત સુવા સુદિ અજીવને, વન તરૂ ફળ વિકસંત. ૪