________________
•
૫.
. :--શર્યચંદ્રજૈનકાવ્યમાલા... ચતુર નર, પથે દેખી દુર ટળે છે લાલ; વસ્ત્ર ઝરણું વહુરો ધરે રે, ભેજન લૂખું ધાન રે, ચતુર નર, પૂર્વે સગા નવિ ઘર જુએ હે લાલ. પણ સરવણુ કાપડી રે, ભિક્ષાચરની જાત રે,
નર, ઘરમાં પ્રવેશ ન કે કરે છે લાલ; ખડકીએ અડકી જતાં રે, યષ્ટિ કરતા વિદ્યાત રે, ચતુર નર, ત્યાગ ભાગ વારતા કશી હે લાલ. પંચ દાન શેઠ નિત દીએ રે, હસ્ત કપલ ને ગાલ રે, ચતુર નર, દેય કમાડ ને અરગલા હે લાલ; કરપી ત્રિહુ ઉપગારિયા રે, નુપ ચેર અનિઝાળ રે, ચતુર નર, અદર્શ રૂપ સિદ્ધિ વરિ હે લાલ. દાતા જસ કરપી વડે રે, વછે દિવસ જબ રાત રે, ચતુર નર, ફરસે ન ઘર જિમ પ્લેછનું હે લાલ; યમ સમ દષ્ટિ ધન હરૂ રે, વક્રગતિ અહિ જાત રે, ચતુર નર, અવગુણ મેળો મળે છે લાલ. ઘરથિ ઘેંસ ભૂખ નીશર્યો રે, વળગી ઘેંસ મુખ શ્વાન રે, ચતુર નર, ઝાલા શેઠ લુશી લિએ હો લાલ; લુહીને મુખ દેવતાં રે, શ્વાન તે વળગે કાન ૨, ચતુર નર, રૂધિર જરંત મુકાવિયે હો લાલ, એક દિન ગગનથી ગણી રે, ઊતરી ધરીય સ્નેહ રે, ચતુર નર, ચ્યારે વહુ પાયે પડિ છે લાલ, ભજન ભક્તિ કરાવિને રે, પૂછતી તુમ અમ ગેહ રે, ચતુર નર, સસરે કાર કિમ આવિયા હો લાલ. સા કહે ગગનથી ઊતર્યા રે, વિસ્મય પામી આર રે, . ચતુર નર, ભક્તિ કરી રોઈ પડિ હે લાલ; પુછે પુત્રિ કિમ રૂઓ રે, સા ભણે દુઃખ અપાર રે, . - ચતુર નર, સા સુણિ કરૂણું ચિત ધરિ હે લાલ. . વિદ્યા આકાશગામિની રે, પાઠ સિદ્ધ તસ દિધ રે;
કરનાર, ભકિત
મા ભણે
લાલ
.