________________
૩૦૧
૧૨.
શ્રીમાન વીરવિજયજી-ચંદ્રશેખર. ચતુર નર, ભૂષણ દેઈ . વિનયે ગ્રહિ હે લાલ;
યોગણ ગગને ઉતપતી છે, એક મતો નિશિ કીધ રે, * ચતુર નર, કાષ્ટ ચઢી ચખે વહી હો લાલ. દિન દે નિશિ શ્રમ ભરે રે, નિદ્રા ભરપતિ જાણું રે, ચતુર નર, રયણ દીવ જઈ ખેલતી હે લાલ; શેષ નીશા ઘર આવિને રે, સૂતી નીજ નીજ ઠાણ રે, ચતુર નર, એણિપેરે દિન કેતા ગયા છે લાલ. કાષ્ટ ઠાણ ભ્રંશ દેખીને રે, જે ઘરનો મુખ્ય દાસ રે, ચતુર નર, જાગતો રાત્રિ વિલોગતા હે લાલ; કાષ્ટ કેટરે એક દિન રહ્યા રે, વહુ સાથે આકાશ રે, ચતુર નર, સોવન દીપે જઈ હવે હો લાલ. ચાર જણ રમવા ગઈ રે, નવનવ ખેલ તે કીધ રે, ચતુર નર, દાસ વિસ્મય લહિ નિકળ્યો હો લાલ; તિણે પાછા વળતાં થકાં રે, દેય સેવન ઈટ લીધ રે, ચતુર નર, ઘર આવી સૂતો સુખે હે લાલ. નિધન ધન થોડે મળે રે, માને જગત તૃણભૂત રે, ચતુર નર, તિણે તે ગર્વરેસે ભર્યો હે લાલ; કામવશે પ્રેર્યો થકો રે, બેલે થઈ ઉનમત્ત રે, ચતુર નર, શેઠની આણ નવિ ધરે છે લાલ. શેઠ ઇસ્યુ મન ચિંતવે રે, દાસની પાસે વિત્ત રે, ચતુર નર, દ્રવ્ય છાક મદિરા છો હે લાલ; ઉત્તર ન દિઓ પાંસરો રે, ફરતો ફરે ચલ ચિત રે, ચતુર નર, મીઠે વય તસ ૫શુ કરું હે લાલ. અવસર પામી પૂછતો રે, વચ્છ સુણે એક વાત રે, ચતુરનર જાય ન કિમ પશુ સારવા લાલ; તે કહે હું પણ તુમ સમો રે, થડે દિન વિખ્યાત રે, ચતુરનર, ચારે પશુ . ગોવાળિયા ' હે લાલ. ચાર સેહેર સાવન છે રે, નહિ કેાઇની ઓશિયાળ રે,