________________
રાયચંદ્રજીનકાવ્યમાલા..
જગo
ખિક ચટી લેઇ પાત્ર ભરેલી, આવી તક સમારી. . જગ. ૮. પદર પ્રશ્ન કર્યા તવ પતિએ, ખીચડી કિમ બહુ રાંધીજીરે; આજ મધૂરિ મા તકે ડી, તુજ તનુ આજ સમાધી. - જગ ૮. સમશ્રવતિ પાડોશણું ઘર છે, મહિલી સગભાં જાતાજી રે; કકાઠી શાકે કિમ આખાં, આજ તમે તળિયાંતાં , જગ ૧૦. આ કિંમ કુતરિ પેટ દેખાવે, વેણું સજી કહે કાંતાજી રે; સત્રાગારે દાન દિએ છે, પંથ ચલતશ્ય શ્રાંતા. પાણું પ્રચુર ઈહિ કિમ આવે છે, કુંડળ ન ધથી કાનજી રે; પંથે નાપિતનું ઘર દીઠું. લિઓ આ ફળ બહુ માને. જગ૦ ૧૨. પુર બાહિર બકરીનું ટોળું, કહે ગણિ સંખ્યા કેતીજી રે; એ પંદર એકપદે ઉત્તર, પાલી નથી સા કહેતી. જગ યમુના કથિત પદ અરથ જ કરવા, યમુના તરી ઉતરવુંજી રે; કુંવર કહે સુણો રાજકુમારી, પદ ઉત્તર ચિત ધરવું. કણુમાપુ કરવાની પાલી, ન જડી ઘરમાં ખળજી રે; ખિક ચટકામાં ન વિઠ્ઠણી, તિણે રંધાણી બેહળી. જગ. કર કધુ બાવળની પાલી, વિણ મીઠી શી છાસજી રે; પાલી નથી આજ તાવચતુર્થની, તિણે મુજ તન સુખ વાસ. જંગ. ૧૬. ઘરે નવિ પાલીનામે પાડોશણ, મહિષિ સગર્ભા પાળીજી રે; તનથિ હવણાં પાળિ છુરિ વિષ્ણુ, શાક કરૂં યે મળી. જગ પાલી શુનિ તસ ભક્ષણ પાલી, તે વિણ પેટ દેખાવેજી રે; પાલી.નામ ખટપદી નથિ મસ્તકે, વેણિ સજિત નિત ભાવે. દિનશાળાએ દાનની પાલી, આજ નથી નવિ તાજી રે; ગાડિ મળિ બેશી આવી પગપાળી નથિ જિણે શ્રાંતા. જગ૦ ૧૯. પાળી નથિ સરોવર તિણે ફાટયું, વર્ષ જળ ઈહાં આવ્યાંજરે; . કર્ણતિકા પાળી નથિ તેણે કુંડળ દે ને ધરાવ્યાં. જગ ૨૦. પાળી કહેતાં ચિન્હ કહ્યા વિણ, નાપિત ઘર નવિ દિઠાજી રે; પાળી તે ઉગ નથિ તિણે કિહાં રાખું ફળ મીઠાં. જગ ૨૧, પાળી શબદે શ્રેણું કહિએ, તે નહી પ્રાતઃકાળજી રે;