________________
૩૫૩
શ્રીમાન વીરવિજયજી.--ચંદ્રશેખર.
ઘરઘરથી બદલી નિકળતી, અજ ગણતી નવિ હાલે. જગર૨. એમ પદ અર્થ સુણી દેય કન્યા, કુંવર ગળે વરમાળાજી રે; ઠવતાં ફુલની વૃષ્ટિ ગગનથી, દેવ કરે ઉજમાળા. જગ૦ ૨૩. દેવી દેવતા પરગટ આવી, સેવન ચોરી બનાવીજી રે; અનુપમ ઓછોછવ કરિને, બેઉ કન્યા પરણાવી જગ૭ ૨૪. દેવદુષ્ય ચિવર ને ભૂષણ, રત્નજડિત દિએ દેવાજી રે; ભૂપતિ હય ગય રથ ભટ- દેવ, દાસી દાસ કરે સેવા. જગ ૨૫. વાસ ભૂવનમાં સુખ વિલસતાં, દોદુક સુર જેમજી રે; દેવ ગયા અદ્રશ થઈ ગગને, જુએ કૅતક જન એમાં. જગત ૨૬. ચોથે ખડે બીજી ઢાળે, સુદર રાસ રસાળજી રે; શ્રી શુભવીર વિવેકી દેવા, અવસર સમય નિહાળે. જગ ૨૭.
- દાહરા, શણગારમ કરીને હવે, “નૃપે તેડાવી હાર; કહે તુમ ચરિત્ર સૂર્ણ થયો, વૈરાગ અમ ભરપૂર. માતપિતા ઘર જઈ રહે, સુખભર કુળવટ રીત; એમ કહી એકલી મોકલી, ગુપ્ત વાત દેય ચિત્ત ચંદ્રશેખર રાજ બિ૬, નવ નવ ગાઠ કરંત; વાત વિનોદ છે શાસ્ત્રની, રસભર કાળ ગમત. ગીત ને શાસ્ત્ર વિનોદથી, સજજન કાળ ગમંત; મૂરખ નિદ્રા કલહથી, વ્યસને “દિન નિગમત. દેય ચ્યાર પડિત મળે, ધર્મ વાત શુભ વાત; દેય ચ્યાર બદ્ધા મળે, વિકથા લાતોલાત.
ઢાળ ૩ ,
( ચોપાઈની દેશી. ) એક દિન રાય ને ચંદ્રકુમાર, કેલ કરંત ચલ્યા પુર બહાર, શિતળ જળ નદિ આવ્યું પૂર, લોક જૂએ બદલા રહી દૂરતારૂ લોકની ન ચલે હામ, ઉછળે જળ કલાલ ઉદામ; જાણે વસુમતિ બાવશે, શ્રીફળ લઈ પૂજન જન ધસે.