SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજય-ચંદ્રશેખર. ૩૫૫ ૨૦. સાધુ કહે સુણ જયરથ રાય, એ સુર તુજ ગુરૂ બાધવ થાય; દેશવિરતિ લહિ દેવ એ હુઆ, શ્રાવક ધર્મને મહિમા જુઓ. અવધિ નાણું તુજને દીઠ, વિષય પ્રમાદે રકત વિશીઠ; રખે સહેદર નરકે જાય, પ્રતિબોધન લાવ્યા અને પાય. ઘણું દિવસ તુમ ગેહે રહીં દેય સુતા પરણાવી સહી; કન્યાદાન વિશેષ દિયો, બાંધવ જાણું નચિત કિ. દેવ કહે સંજમ સાધશે, તે અમથી પણ સુખિઆ થશે; સાંભળી એમનુપ દિક્ષા લિએ, વેશ ઉપાધિ સઘળી સુર દીઓ. ગુરૂકુળવાસે બહુશ્રુત થયા, કામ વિડબણુ ચૂકી. ગયા; કેવળ પામી વિયી બદ્ધ, સાદિ અનંત વય શિવ વ. જયપુર આવિ દેવ કુમાર, રાજ્ય નૃપસુત થાઓ સાર; દેવ અદ્રશ થયો તિથિવાર, કુવર ગયા નિજ મેહલ મજાર. રૂપ કુંવરનું દેખી વિશાળ, કવિ ઉપમા દેવે તતકાળ; મકરધ્વજ રહે સર્ગ મજાર, તેહને છે રતિ પ્રીતિ નાર. કામદેવ વો જગ ભમે, દેવ નરાતિરી ઘર ઘર રમે, અંગ વિદૂણો પંડિત કહે, એ સાથે ઘર કિમ નીરવડે. રતિ પ્રીતિ પતિ કલેશે કરી, પરેશભરી ઘરથી નીસરી; ખીર સમુદ્ર પૃપા કરી, જયરથ રાજકુળે અવતરી. અનગ તાસ વિયોગે ભર્યો, નંદનવને જઈ બહુ તપ કર્યો કાશી તિર્થ સ અવતાર, કામદેવ રૂપ ચંદ્રકુમાર -ચંદ્રશેખરને રાસે રસાળ, ચોથે ખડે ત્રીજી ઢાળ; શ્રી શુભવીર વચને રસર્ભય, શ્રેતા લોક સુણિ ચિત કર્યો. - દેહરા, સુખ વિલસંતાં કુંવરેને, આ વર્ષે કાળ; વાદળ ગરવ કરે, વીજળિઓ ઝળકાર. શામ ઘટા ગગને ચઢી, વરસતે જળ ધાર; વસુધા નવપલ્લવ થઈ, માર કરે ટહૂકાર, પખિ માળા તરવરે, પંથિ નિજ ઘર જાય;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy