________________
ખિ સેવ્યાં જ
ઉપાદાન આતમ
પંડિત શ્રી દેવચંદ્રજી.–ચતુર્વિશતિ. અવિસંવાદ નિમિત્ત છે રે, જગત જંતુ સુખ કાજ; જિનવર૦ હેતુ સત્ય બહુ માનથી રે, જિન સેવ્યાં શિવરાજ. જિનવર૦ ૨. ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ; જિનવર૦ ઉપાદન “ કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ. જિનવર૦ ૩. કાર્ય ગુણુ કારણપણે રે, કારણ કાર્ય અનૂપ; જિનવર સકલ સિદ્ધતા ! તાહરી રે, માહારે સાધનરૂપ, જિનવર૦ ૪. એકવાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; જિનવર૦ કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીતિ કરાય. જિનવર૦ ૫ પ્રભુપણે પ્રભુ એલખી રે, અમલ વિમલ ગુણ ગેહ, જિનવર૦ સાધ્યદષ્ટિ સાધક્ષણે રે, વદે ધન્ય નર તેહ. જિનવર૦ ૬. જન્મ કૃતારથ તેહને રે, દિવસ સફલ પણ તાસ; જિનવર૦ જગત શરણુ જિન ચરણને રે, વદે ધરિય ઉલ્લાસ જિનવર૦ ૭. નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું ઠાણ, જિનવર૦ દેવચંદ જિન રાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખ ખાણુ જિનવર૦ ૮.
સ્તવના ૪ થી,
(બ્રહ્મચરિજ પદ પૂજીએ દેશી.) કયું જાણું કર્યું બની આવહી, અભિનંદન રસ રીતિ હે મિત્ત; પુગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હે મિત્ત. કયુ ૦ ૧. પરમાતમ પરમેશ્વરૂ, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત;
બે વ્ય મિલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હે મિત્ત. કયું ૦ ૨. શુદ્ધ સ્વરૂપ સનાતને, નિર્મલ જે નિઃસંગ હે મિત્ત; આતમ વિભતિ પરિણમ્યો, ન કરે તે. પરસગ હે મિત્ત. કર્યું. ૩. પણ જાણું આગમબલે, મિલવું તુમ પ્રભુ સાથ હે મિત્ત; પ્રભુ તે સ્વસંપત્તિમયી, શુદ્ધ સ્વરૂપને નાથ હે મિત્ત. પર પરિણમિક્તા અ છે, જે તુઝ પલ જોગ હે મિત્તા જડ ચલ જગની એઠને, ન ઘટે તુઝને ભેગ હો મિત્ત. કયું ૦ ૫. શુદ્ધ નિમિંત્તિ પ્રભુ પ્રહે, કરી અશુદ્ધ પર હેય હે મિત્ત; આત્માલંબી ગુણ લહી, સહુ સાધકને ધ્યેય હે મિત્ત. કયું ૦ ૬. જિમ જિનવર આલંબને, વધે સધ એક તાન હૈ મિત્ત,
;_