________________
રાયચંદ્રજૈનકાવ્યમાલા.
જ
સ્તવના ૨ . (દેખે ગતિ દેવની રે–એ દેશી.) જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુઝ અનંત અપાર તે સાંભલતાં ઉપની રે, રૂચિ તેણે પાર ઉતાર. * * * અજિત જિન તારજો રે, તાર દીન દયાળ. અજિત૧. જે જે કારણે જેહનાં રે, સામગ્રી સંયોગ, મળતાં કારજ નીપજે રે, કર્તા તણે પ્રગ. અજિત૨. કર્ય સિદ્ધિ કર્તા વસુ રે, લહિ કારણ સગ; નિજ પદ કારક પ્રભુ મિલ્યા રે,હોય નિમિત્તેહ ભેગ. અજિત૩.
અજકુલ ગત કેસરી લહેરે, નિજપદ સિંહ નિહાળ; તિમ પ્રભુભક્ત ભવિ લહેરે, આતમ શક્તિસંભાળ. અજિત ૪. કારણ પદ કર્તાપણે રે, કરી આપ અભેદ, નિજપદ અરથી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ, અજિત પ. એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ; સ્યાદવાદ સત્તા રસી રે, અમલ અખંડ અનુપ. અજિત ૬. આરેપિત સુખ ભ્રમ ટલ્યો રે, ભાસ્ય અવ્યાબાધ; સમર્થ અભિલાષીપણું રે, કરતા સાધન સાધ્ય. અજિત છે. ગ્રાહત સ્વામિત્વતા રે, વ્યાપક ભક્તા ભાવ; કારણુતા કરતા દશા રે, સકલ ગ્રસું નિજભાવ અજિત. ૮. શ્રદ્ધા ભાસન રમણતા રે, દાનાદિક પરિણામ; સકલ થયા સત્તારસી રે, છનવર દરિસણ પામ. અજિત ૯. તિણે નિર્ધામક માહણે રે, વૈદ્ય ગેપ આધાર; દેવચંદ્ર સુખસાગર રે, ભાવ ધરમ દાતાર અજિત૧૦.
સ્તવના ૩ જી.
(ધપુરા હેલાએ દેશી ) શ્રી સંભવજિન રાજ રે, તાહરૂં અલ સ્વરૂ૫. જિનવર પૂજો: સ્વપરપ્રકાશક દિનમણિ રે, સમતા રસને ભૂપ. જિનવર૦ ૧.. પૂજે પૂરે ભવિક જિન પૂ.પ્રભુ પૂજ્યા પરમાનંદ જિનવરોએ આપ્યું.