SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ -4 રાયચંદ્રજૈનકાવ્યમાલા. તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હે મિત્ત. કહ્યું સ્વસ્વરૂપ એકત્વતા, સાધે પુર્ણાનંદ હે મિત્ત; રમે ભેગવે આતમા, રત્નત્રયી ગુણ છંદ હો મિત્ત. કર્યું અભિનંદન અવલંબને, પરમાનદ વિલાસ હો મિત્ત; દેવચંદ પ્રભુ સેવના, કરિ અનુભવ અભ્યાસ હે મિત્ત. કયું સ્તવના પ મી. ” (દેશ કખાની.) અહે શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી, સ્વગુણ પર્યાય પરિણામ રામી; નિત્યતા એકતા અસ્તિતા ઇતરયુત, ભોગ્ય ભેગી થકે પ્રભુ અકામી. અહીં ઉપજે ધ્યયલહે તહવિ તેહ રહે, ગુણ પ્રમુખ બહુલતા તહવિ પિડી; આત્મભાવે રહે અપરતા નવિ ગ્રહે, લોક પ્રદેશ મિત પણ અખંડિ. અહો કાર્ય કારણપણે પરિણામે તહવિ ધ્રુવ, કાર્ય ભેદે કરે પણ અભેદી; કતા પરિણમે નવ્યતા નવિ રમે, સકલત્તા થકે પણ અવેદી. અહો શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મતા, સહજ નિજ ભાવ ભેગી અગી; રવાર ઉપયોગી તાદાભ્ય સત્તારસી, શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી. અહીં વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણમકી,એટલે કોઈ પ્રભુતા ન પામે કરે જાણે રમે અનુભવે તે પ્રભુ, તત્ત્વ સ્વામિત્વ શુચિ તત્વ ધામે. અહે જીવ નવિ પુષ્યલી નિવ પૂગલ કદા, પગલાધાર નહીં તાસ રંગી; પરતણે ઈશ નહી અપર એશ્વર્યતા, વરતુ ધર્મ કદા ન પરસંગી. અહે સંગ્રહે નહીં આપે નહીં પરભણી, નવિ કરે આદરે નપર રાખે; શુદ્ધ સ્યાદાદ નિજ ભાવ ભેગાજિકે, તેહ પરભાવને કેમ ચાખે અહેવ તારી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઉપજે રૂચિ તેણે તત્વ હે; તવરંગી થયો દેપથી ઉભગ્યો, દેવ ત્યાગે હલે તત્વ લીહે. અહેર શુદ્ધ માર્ગે વધ્યાસાધ્ય સાધન સ, સ્વામી પ્રતિઈદે સત્તા આરાધે; આત્મ નિષ્પત્તિ તિમ સાધના નવિ ટકે, વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે. અહ૦ માહરી શુદ્ધ સત્તા તણું પૂર્ણતા, તેનો હેતુ પ્રભુ તુહિ સાચે; દેવચંદ સંતવ્યો મુનિગણે અનુભવ્ય, તત્વ ભક્ત ભવિક સકલ રાચે. અહ૦
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy