SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ મધ ૭, મધ, ૮, મધ - રાયચંદ્રનકાવ્યમાલા.. -શણગારી રહે દિન રાત પુરૂષ હસાવતી; જાય પરઘર નિશિ અધારિએ પુરૂષ - ધકાવતી, એકલી ચટે ખડી પંથ પાન મંગાવતી. નરને રાખે ગ્રહિ વસ્ત્ર ને દારે ઊભી રહે, ખેચિ બાંધે કુચ બેર બેર વળી હાથે રહે; મારી કાંકરી નટવિટ નર સકેત જણવતી, ઉંચે હાથે આળસ દેત તાળી વજાવતી. મિચણ કઈ કુંભારણ નાઈ સોનારણું, સખીયો કરી નિત ઘર જાત નર ખુંખારણી; ઘણું રેહેતી પિહર નિજ તનુ નરને દેખાવતી, ” કર ઉંચા કરી ઘરબાર બાળ ખેલાવતી. મુખ મચકોડી કર કંકણ આછોટન કરે, ડસે હોઠ બજાવે દંત ” અંચળે વા ધરે; ઘર દેઈ બારણે સુતી ઝાંઝર ઝમકાવતી, દેઈ ચૂંટી જગાવે કંત અંગ ધ્રુજાવતી. બાળ ચુંબો લગાવે કંઠ અધર શિર ઢાંકતી, કરે : કોગળા ઉભી ગખ નરેને છાંટતી; , એક દિન નિજ ગોખે ઉભી નજર ચિહુ દિશ જડી, રયવાડિથિ વળિયો રાય તસ નજરે પડી. રાગ લાગ્યો સચિવશું માગું કરી નૃપ પરણત, સાત ભૂમિ આવ્યા શેઠવંત ૨ નિત જાતિ પટરાણુને કરી દૂર રમે તેહશું અતિ, તસ અવગુણ નવિ દેખત જાણે મહાસતિ. શેઠ પુત્ર ધનંજય નામ મેહેલ અધ ભાવતી, દેય નયને નયન મિલંત પત્ર સા નાખતી; ચિઠ્ઠિ વાંચિ કામાતુર. તેહ ઘર જઈ ચિંતવી, કરિ વનયિ, સુરંગા એક તસ મેહેલ વી. * ભૂમિ મધ્ય ગતાગત કરતી રમતી હર્યું, મધ, ૧૦, મધ૦ ૧૧. મધ ૧૨. મધ ૧,
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy