________________
|
શ્રીમાન વીરવિજયજી ચંદ્રશેખર.
સુખ માને ધનંજય નારિ મળ મુજ નેહર્યું; રયવાડિ ગયે નૃપ દેખે શેઠશ્ય ખેલતી, સા તતખણું નિજ ઘર જાય ગોખે બેસતી. | મધ. ૧૪, નૃપ શંકાએ ઘર જાત તથાવિધ દેખતાં, - મન હરખે વળ દિન એક નાટક નાચતાં; તિહાં પણ સા પરનર સંગે ભૂપતિ જેવતાં, શકિત ઘર દેખે તામ સજ્યાએ ઉંધતાં. નૃપ શંકા ટાળણ પ્રેમે વદે આંસુ ભરી; એકલાં નવિ મુજ રહેવાય તમે જબ જાઓ ઘરિ; ધંતુરક ભક્ષી, નરપર નૃપ સાચું ગણું,
એક દિવસે દંપતિ જાત વન ક્રીડા ભણી. નિશિ વેલડી મડ૫ સુતાં સા સરપે હસી, કીધા ઉપચાર અનેક મુછ નવિ ખસી; જનતા મળે સા સહ કાષ્ટ ભક્ષણ ભૂપતિ કરે, * જતો જાત્રા ખેચર એક દેખી ઉતરે., મધ ૧૭૦ કરૂણાએ નિષેધી ભૂપને તસ, જળ છાંટીયે, મંત્રબળથી કરિ સા સજ સદ્ધ ચિત હરખિયો; સાકાર કરી ખેચરને વિસર્જે નમિ કરી, બિદ્ધ સુતાં નિશિ વન માંહિ નુપ નિદ્રા પરી. મધ. ૧૮. તિહાં આવ્યો ધનંજય દેખિ સા એમ વિનવે, નૃપ ઉંવંતાં, સુખ હેત ચલો દેશ પુર નવે; સે ભણે સુણ ભેળિ નારિ નરેશર જીવતાં, નવિ રહિ શકિએ પરદેશ પગેરૂ કાઢતાં.
મધ, ૧૮, સુણિ સા કર ધરિ તરવાર ભૂપાળને મારતી, તવ લેત પડાવિ શેઠ ઉગાર્યા ભૂપતિ; ચિત ચિતે ધનજય પાવકમાં પ્રેમે વસે, કરિ પટરાણી હણે તાસ માહારી કિમ થશે. મધ. ૨૦, વૈરાગ નહી, જઇ દર અમે વૃતધર થયા,