SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરબ્રિજયુએશખર. ૩99 સદા સુણી ઉમુકેશ વિમાને તુ સહે. એ કણ. ૧. જિન વણિકની નારી નદિ ઉદુર મર ભરી, , ઉદવેગ, લહી તે નંદ વળાવે સહેદરી, : કપટે શકટે સારી સ્વસુર ગેહે ધરી, '. જાણું. વાત લહી મૂળ ઘાત કરતી સુંદરી. મધ૦ ૨.. ઘહુનું ગાડલું છે તે ગેળની ગોળી, મુંજડી ગાય અને વાછડી ગારી; આઈજિને ચિંતવ્યું તે બાઈજિને થયું, સાલ્લા , , સાટે મુળગું ? ગયું. - પૂર્વ ચાલ, મોહે મૂઝાણું સંસારિક કેરી ચેતના - પચિ વિષયારસ કલીને નરકની વેદના; ચાવન મદ મરછર મદીરા છાક મેં તજો, ઘરવાસ થકી વનવાસ લઘુ વય ભજ્યો. મધo ૩ચંદ્રશેખર પુછે સ્વામિ કુણુ એ ભૂપતિ, થો કિમ તુમ નિમિત એહ ચરણ મહાવતી; તવ બેલે મુનિવર એમ સુણે ખેચરપતિ, • • * . . મહીલાશું મુઝાણું મૂઢ વાત કહ્યું છતી. | મધ૦ ૪.. જયપુર નગુરે ‘જયરથ રાજા ત્યાં વસે, દત્ત મંત્રિ વડે છે તાસ મતિરાણુ ઊલસે; કે તસ પૂત્રિ અતિ રૂપવંતી શણગારમંજરી, માતતાતનો બદલ સનેહ : રાજમદે. ભરી. મધ ૫. વય પામિ જવાનિ દિવાનિ. બની ઘર ખેલતી, છે કુમારી , પણ નર પંથ જાતી ધિતી; | મરદને મદિરા પીધ ને વૃશ્ચિક હંશીયે, * ' શીશી ચેષ્ટા ન કરે એહ વળી, ભૂત વળગિયે. 'મધ, ૬ આસતિ જુએ મુંઠ ને કેડ હલાવત.ચાલતી,' , *
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy