SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદ્રજૈનકાવ્યમાલા. ગુચ્છક ર જે. પંડિત શ્રી દેવચંદ્રજી. પંડિત શ્રી દેવચંદ્રજી ખરતર ગચ્છને વિષે ૧૭૦૦ ના સૈકાની લગભગમાં થયા છે. તેઓશ્રીના ગુરુશ્રીનું નામ દિપચંદ્ર હતું. '- ચતુર્વિશતિ. ~~ ~~ સ્તવના ૧ લી, (નિદ્રડી વેરણ હઈ રહી—એ દેશી.) , 5 ઘભ જિણું શું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગા વસ્યા, તિહાં કિણે નવિ છે કે વચન ઉચ્ચાર. ઋષભ૦ ૧.. . કાગલ પણ પહોંચે નહિ, નવિ પહોચે હો તિહાં કે પરધાન; જે પહોંચે તે તુમ સમે, નહિ ભાખે છે કેાઈનું વ્યવધાન. ઋષભ૦ ૨. પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હે તુમે તે વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેલવવી હે લોકેત્તર માગ. ઋષભ૦ ૩. પ્રીતિ અનાદિની વિપ ભરી, તે રીતે હલ કરવા મુઝ ભાવ; કરવી નિર્વિપ પ્રીતડી, કિશું ભાતે હે કહે બને બનાવ. ઋષભ૦ ૪. પ્રીતિ અનંતી પરથકી, જે તોડે હો તે જોડે એહ* પરમ પુરપથી વાગતા, એક્વતા હે દાખી ગુણ ગેહ. ભ૦ ૫. પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ; દેવચંની સેવના, આપે મુઝ હે અવિચલ સુખવાસ. ઋષભ૦ ૬.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy