________________
૩૪૦ રાયચંદજૈનકાવ્યમાલા.
વ્યવહારથી શેભે નહીં રે લો, નિશ્ચય કેઈક વાર; મોરી વિધિ નિષેધ નવિ બેલતા રે, એકાંત જિન ગણધાર. મારી. ૩તુમ ઘર સુખ કરવા ભણિ રેલો, શિવાને શબ્દ સુણુત, મારી મધ્ય નિશાએ હું ગઈ રે લો, ઘટ એક હાથ ધરત. મોરી ૪કુભવડે સરિતા તરી રે લો, જળથિ મૃતક થળ કિધ; મેરીટ કટિએ ભુષણ હીરે જડ્યા રે લો, તે સવિ ઘટમાં લીધ. મોરી પ. મૃતક શિયાળ લઈ ગયાં રે લો, હું રે આવી નિજ ગેહ; મોરી ગુમ ભુષણ દાયાં હતાં કે લે, સાસુને દીધાં તેહ. મરી - શેઠ ખુશી થઈ બેલિયા રે , વહુએ કર્યો ઉદ્ધાર; મરી, આળ દધી મેં પાપીએ રે લો, ઘરજન સર્વ ગમાર. મારી છે. વહ કહે નઈ જળ ઝાંખરાં રે લો, કંટક વેધે પાય; મરી, પછે મેજડી શા કામની રેલ, પંથ વિષમમેં રખાય. મોરી ૮. માટે નગર નહિ સજના રે લો, જણ જણ પૂછે કુણ; મોરી ઉજડ આપણું ચિત્તશું રે લો, માગ્યું મળે નહિ લુણુ મોરી - ગામડે પણું મુજ માઉલે રે લો, કીધાં સુખિ એક રાત મોરી ગામ એનગરથી મોટકું રે લો, પામ્યાં જિહાં સુખ સાત. મોરી ૧૦. કમળસંબા લઈ ગયે રે લો, જંતુ પડ્યા પ્રતિકુળ; મોરી - મૂરખ માલધણું મળે રે લો, તિણે કહી ધાનની ધૂળ. મારી. ૧૧સુભટ તે સનમુખ ઘા લિએ રે લો, કાયર પૂઠે ધાય; મેરીટ તણે રાંક નર મેં કહ્યો રે લો, નાઠે કુટાય જાય. મોરી. ૧૨. વિષ્ટા કરે સ્ત્રિ મરતકે રે લ, વડપરે વાયસ હોય; મોરી ભત્ત મરે ખટ માસમાં રેલો,તાપે ચલત તિણે જોય. મારી. ૧૩. હંસ વિગે હંસલી રે લો, રાતી વચનભર શગ મોરી વય સુણું મેં ભાખિયું રે લો, જગતમેંભુ વિગ. મારી. ૧૪. કઈ કારણ વશ નારિએ રે લો, લીધો છે નરનો વેશ; મોરી વામ ઢિ પગ આગળ ચલે રેલ, જાણિ મેં ગુરૂ ઉપદેશ. મારી. ૧૫. મુગતાહાર તારા ઝવે રે , ભિમુખ ચંદ વિલો; મારી રાત્રિ ફરિ ભ્રમણા ભજી રે , ચકવી રૂએ ધરિ શકે. મારી. ૧૬