SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ શ્રીમાન વીરવિજયજી – ચંદ્રખર, કાક શકુની લિંબે રહે રે લો, વિટ અહી ગરલ નિપાત, મારી તરતળે અશન નકીજીએ રે લો, એક દીન જીવિત ઘાત. મોરી ૧૭, શિયળવતી મુખ, સાંભળી રે લો, હરખ્યા સહુ અતિરેક; મારી વિદ્યાનિધિ પદવી વરે રે લો, સ્વામિની કીધી છે. મારી. ૧૮ માતપિતા સ્વર્ગે ગયાં રે લો, અજિતસેન પદ ઠાય; મારી ઘરમેં હુકમ સતિને વહે રે લો, માન દિએ નરરાય. મોરી૧૯ પાંચસે મંત્રિ નૃપે કિયા રે લો, ઓછો છે મંત્રિ એક; મોરી એક દિન રાજકચેરિએ રે લો, પ્રશ્ન કરે ૫. છેક. મરી, ૨૦૦ રાયને જે પગથી હણે રે લો, કીજે કિશે તસ દંડ; મારી ઉત્તર કોઈએ ન આપિઓ રે લો, વાત થઈ પરચંડ, મરી, ૨૧. શેઠ પૂછે નિજ નારિને રે લો, ઉત્તર સ્પો શીકાર; મેરી સા કહે તેહને દિએિ રે લો, રત્નત અલંકાર, મારી. ૨૨. -અજિતસેને નૃપને કહ્યો રે લો, ભૂપતિ તુક અપાર; મારી મંત્રિમાં મુખ્ય મંત્ર કર્યો રે લે, સુયા સકળ અધિકાર. મારી. ૨૩. સિંહસામંતને ઝીતવા રે હૈ, રાય ચલ્યા બળ લેત; મેરીટ - મુખ્ય સચીવ સાથે લિએ રે લો, શેઠ પ્રિયાને વત. મેરી ૨૪. એકલી ઘર તું કયું રહે રે લો, મુષકને ભય મંજાર; મેરી વિદ્યા નૃપની નારી તિહું રે લો, થિર ન રહે નિરધાર. મેરી. ૨૫. સા કહે કદિય ન લેપિએ રે લો, રાય હુકમ અહનિશ; મારી હું રે સતિ સતિઓ શિરે રે લો, જાણજો વિશ્વાહિશ. મારી. ૨૬. - સમર્થ નહીં કદા રે લો, મુજ શિળ કરે વિસરાળ;. મારી તુમને પ્રતિત જો ના હુવે રે લો, તે દેઉં ફૂલની માળ, મરી૨૭. કરમાએ પુલ માળા તણાંરે લો, તવ જાણભે પડી ચૂક; મારી, કંઠ માળા ધરી નીકળે રે લો, સૈન્યમાં પોતે નિસૂક.. મારી. ૨૮, ખંડ ત્રિજે કહી સોળમી રેલ, ઢાળ રસાળ શું રીત; મારી૦ શ્રી શુભવીર સતિતણી રેલો, સાનિધ સૂર કરે નિત્ય. મારી. ૨૯ સૈન્ય પણું કરૂમાટવી, અરિ બન્ય સંગ્રામ,
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy