________________
શ્રીમાનું વીરવિજયજી ચંદ્રશેખર. ૨ ૩ર૩ કુંવર કહે રે પાતકી રે, પરનારી હરનાર; " રૂઠા દેવ તુજ ઉપરે રે, કુણુ અહીં રાખણહાર. વિરૂઈ ર. સાંભળી ખેચર ઉડ્યિો રે, લાગે યુદ્ધ પ્રચંડ કમરે અજેય ખગે કરી રે, કીધો ખડખંડ. વિરૂઈ ૨૪. વિદ્યાબળે એક રથ કરી રે, બેશી દપંતિ દેય; કિતક જોતાં ગગને ચરે, પિતાં પદ્મપુર સોય. વિરૂઈ ર૫. રાજા રાણું સજન સહુ રે, ભેઠે સુતા જામાત; ઘર લાવ્યા બK ઓચ્છવે રે, પુછ સકળ કહી વાત. વિરૂઈ ૨૬રંગરસે તિહાં લીલા કરે રે, સુખભર દંપતિ તેહ; કઈ દિન સેવન ગટે રે, રમતાં ધરિ બહૂ નેહ. વિરૂઈ ૨૭. શાસ્ત્ર કથા ગીત ગાનમેંરે, કઈ દિન નાટકશાળ; દેવદુ ગંદકની પરે રે, ભગવે સુખ રસાળ. વિરૂઈ૨૮. ચંદ્રશેખરતણું રાસને રે, ત્રિજો ખંડ રસાળ; શ્રી શુભવીરની વાણીએ રે, તેની દસમી ઢાળ. વિરૂઈ૨૯
દેહરા. એક દિન દંપતિ પરિકરે, પરીવરીયાં વન મહિ; કેળ કરતા મોજશું, શીતળ વન તરૂ છીયે. ૧. મયુર કનકમઈ તિણે સમે, રમતે દેખી દૂર, મૃગસુંદરિ મન મહિયું, બલિ આનંદપૂર. મનમોહન મુજને દિયો, આણી એહ જ મોર; રમવા કારણું દિલ લહ્યું, એ મુજ ચિતનો ચોર. કે. ચંદ્રશેખર તવ ચાલિ, મયુરને લેવા કામ; નાઠે માર વનાંતરે, નૃપ પણ પૂઠે તામ. ૪. આંતરિ તવ ઉડતાં, ઝા માર મહંત; 'ઉપર અસ્વારિ કરી, તવ ગગને ઉડત. કુંવર વિચારે ચિત્તમાં, એહ કિશો ઉતપાત;
જોઉં કિહાં એ જાય છે, એ પક્ષી કુણ જાત. વન ગિરિ ગામ ઓળગિયાં, ક્ષણમાં કેસ હજાર,