________________
રાયચંદ્રનકાવ્યમાલા. એમ ચિંતિ નિજ ઘર જઈ રે, વાત કરિ વિઝિપાસ કરવા ગખણ એણી નરે, જઈમ્પં જ્ઞાનિને પાસ. વિરૂઈ . ગગને ગયા ઘડી એકમાં રે, યશોમતિ ગણી પાસ; વદિ નમિ પૂછત સા કહે રે, મ કરો ચિત્ત ઉદાસ. વિરૂઈ ૧૦. મનોવેગ વિદ્યાધરૂ રે, વિદ્યા સાધન હેત; નારી પાછું ખેળતો રે, ઠામ ઠામ ધરિ નેહ. વિરૂઈ. ૧૧ તુજ નારી લહી પાણી રે, હરીને ગયે હીમવંત અદ્રિમાં ગુફામાંહી જઈઠવીરે, કહે તસ નિજ વૃતાંત. વિરૂઇ ૧૨. સાંભળ નારી નિર્ભય થઈ રે, સાધવિ વિદ્યા દેય; નગન થઈ સન્મુખ રહ્યા રે, જીમ અમ સિદ્ધિ હેય. વિરૂઈ ૧૩. અમેઘ બાણને મેહની રે, સિદ્ધ થશે દિન બાર; પટરાણું તુજને કરી રે, વિલસી સંસાર. વિરૂ૪૦ ૧૪. સુણ મૃગસુંદરી મહા સતિ રે, પામી ચિત્ત કલેશ; ખેટને સા એમ ઉચરે રે, ધરજ ધરીય વિશેષ. વિરૂઈ. ૧૫. લાવિ માત સહોદરી રે, નગન કરી એણે ડાય; વિદ્યા સાધિ કરે રાણુઓ રે, સહજ મેળાવા થાય. વિરઈ ૧૬. ફણિધરની મણું કુણુ લિએ રે, વહીમેં ઘાલે હાથ; કેસરી કેસરા કુણુ ગ્રહે રે, હું રે સતી છું સનાથ. વિરૂઈ૦ ૧૭. વાહ વિદેશે નહી વેગળો રે, હરિ સમ મૂજ ભરતાર; તુજ સરિખાં હરણું ફરે રે, લંપટીને ધિકાર. વિરૂઈ. ૧૮. પરમેષ્ટી મંત્ર મહા બળી રે, પાંઠ સિદ્ધ મુજ પાસ; જ્ઞાની ગુરૂજી પાસે લીયે રે, જેથી શત્રુ વિનાશ. વિરૂઈ. ૧૯ જે મુજ સાથે તું બળ કરે રે, તો સતિ કરે શરાપ; બાળી ભસ્મ ક્ષણમાં કરૂ રે, રેશે પિયા મા બાપ. વિરૂઈ ૨૦. ખેટ સુણિને કેપે ચઢી હું રે, બલી દીશા ભીત; પણ સા નિશ્ચળ થઈ રહી રે, રાખી કુળવટ રીત. વિરૂ૦ ૨૧ચાગણીનાં વયણું સૂણિરે, ચાલ્યો ચંદ્રકુમાર; પલક માંહે ગુફામાં પંચિયા રે, તવ દીઠી નિજનાર. વિરૂઈo ૨૨.