SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ २३ માં તેમના સંબંધ મહા વિરોષણે આપેલ છે. આ કૃત છે ? પ્રગટ થવાની બહુ જરૂર છે." . ' ગુજરાતી ' ' ', ' ' . આગમસદ્ધાર (આગમસાર)–ર સંવત ૧૭૭૬ ફાગણ સુદ ૩ ભમવાર અને તે દુર્ગાદોસ માટે મેટા કેટામાં ચોમાસું રહીને કર્યો. અને, શ્રીમદ્ ઉમાસ્વાતિકૃત તત્ત્વાધિગમ સત્રના અનુપમ સંક્ષિપ્ત સારઉપસંહારરૂપે સહાયરૂપે છે, અને તેમાં ઉત્તમ રીતે જૈન દર્શનને સર સ્પષ્ટતાપૂર્વક સમજી શકાય છે. આ ગ્રંથ ગદ્યાત્મક છે. . . . ' . ' * : મુનિની પુચભાવના–મૃતભાવના, તપભાવના, એકતભાવના, અને સ્વભાવના એ પાંચ મુનિની ભાવના ઢાળ અને દુહાપે પદ્યમાં સુરમણીય રીતે રીતે પ્રતિપાદિત કરી છે. આ પણ ઉક્ત ગ્રંથમાં સામેલ છે. આ જેસલમેરમાં વર્ધમાન શેઠને આગ્રહથી બનાવેલ છે. અને બૃહકલ્પસૂત્રમાંથી યોજેલ છે. . અધ્યાત્મગીતા-આમાં અધ્યાત્મ શું છે, આત્માનું શું છે, આમાનું શુદ્ધ સ્વરૂપે કંઈ રીતે પ્રાપ્ત કરી શકાય વગેરે ઉત્તમ રીતે વિવેચન કર્યું છે. આ ઉકત મુકામાં અર્થ સાથે જોડેલ છે. આને લીંબડી ગામમાં રચેલ છે. અષ્ટપ્રવચન માતાની સજ્જા--પાંચ સમિતિ અને ત્રણ ગુક્તિ મળે અને સિદ્ધાંતની માતા કહે છે, અને તે દરેક મુનિએ શુદ્ધ રીતે પાલવાની છે, આનું સ્વરૂપ ઘણું ધાર્મિક અને રહસ્યભૂત વચમાં સઝાયામાં સમાવેલું છે અર્થસહિતર. મનસુખલાલ હરિલાલ કૃત “નવપૂજાદિ સંગ્રહમાં પ્રગટ થયેલ છે. આ નવાનગરમાં રચાયેલ છે. ' " પ્રજનાની સંજ્જાય–આમાં પહેલાં રૂપક આપી વસુદેવ હુંડી નામનો અતિ પ્રાચીન જૈન ગ્રંથને આધારે મુનિની ગુણભાવના ભાવી છે. રચના લીબંડીમાં કરી છે. આ પણ ઉક્ત “નવપૂજદિ સંગ્રહમાં અર્થ વગરની પ્રકટ થયેલ છે.* * * * * * વર્તમાન ચોવીસીશ્રી ઋષભાદિ વર્તમાન ચોવીશ તીર્થકરમાંના દક ઉપર એક એક સ્તવન એમ ચોવીશ સ્તવન છે. આનો બાળાવધ 1 1 I JE
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy