SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ર. આ આ આગમસાહાર નામનો ગ્રંથ તેમણે સં. ૧૭૭૬ ફાગણ સુદ ૩ ને મંગળવારે પૂરો કર્યો છે એમ તેમણે છેલ્લે પ્રશસ્તિ કરીને કથેલ છે. અને શ્રી પદ્યવિજ્યજીએ પિતાને ગુરૂ શ્રીઉતમવિય નિવર્ણિ સંબંધી લખેલા ઢાળબંધમાં એવું દર્શાવ્યું છે કે છે. • : ભાવમંગર અદેશે રહ્યા, ભર્વિહિત કરે, ' . ' મહારા લોલ. * - , “તેડાવ્યા ટુવચંદ્રજીને હવે આદરે, . * * . મહારા લાલ. ' વાંચે શ્રી દેવચંદજી પાસે ભગવતી, ' ' બહાર લાલ. “ પન્ઝવણ અનુગદ્ધાર ધળી શુભમતિ, , ' મહારા લાલ. સર્વ આગમની આજ્ઞા દીધી કરે દેવચંછ, - મહારા લાલ. • જાણી ગ્ય તથા ગુણ-ગણના વૃદ. હારા લાલ. આ પ્રસંગ શ્રી ઉત્તમવિજયજીએ સંવત ૧૭૯૧ ના વૈશાખ સુંદ ૬ ને દિને લીધેલી દીક્ષા પંછીને છે, અને તે સવંત ૧૭૯૯ માં છે. શ્રી ઉત્તમવિજયજી ભાવનગર આવી દેવચંદ્રજીને લાવે છે, અને તેમની પાસે શ્રી ભગવતી સૂત્ર, પન્નવણ (પ્રજ્ઞાપના) સૂત્ર, અનુગદ્વારસૂત્ર પિતે ભણે છે. તે ભણું રહ્યા પછી શ્રી દેવચંદ્રજી ઉતમવિજયને યોગ્ય અને ગુણથી ભરપૂર જાણે સર્વ આગેસની આજ્ઞા આપે છે. ? આ ઉપરથી જણાય છે કે શ્રી દેવચંદ્રજી સંવત ૧૭૭૬થી તે સંવત ૧૭૯૯ સુધી વિદ્યમાન હતા. 7 : , તેમની કૃતિઓ ૧ સંસ્કૃત * "નયચસાર–આ ગ્રંથ મલવાદિસૂરિના નયચક્ર કે જેમાં સત્તાશી નનું વર્ણન છે. તે સામાન્ય પુરૂષને સમજી શકાય તેમ નથી, તેથી તેમાં થી ઉદ્ધત કરીને લખેલ છે. આ ઉદ્ભૂત અથવા સારરૂપે નયના ગ્રંથમાંથી નયનું બહુ સારું સ્વરૂપ સમજી શકાય છે. * - સાપરે શાનબાજરી નામની ટિકા રચી સંવંત ૧૭૯૬ કલિંકમાસ શુદિ નવાનગર. મૂળ ગ્રંથ શ્રીમદ્ યશોવિજેયજી કૃત અને છક જૂદા જુદા વિષયનું સરભૂત રહસ્ય બતાવનાર છે, તે પરે શ્રી દેવ ચંદ્રજીએ ટીકા લખી છે. આ પરથી જણાઈ છે કે શ્રીમદ્દ "યશોવિજયજી ('તપાગચ્છ) ના ઉપર તેમને બહુ પ્રેમભંવ હતા, કારણ કે તે જ ટીકા
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy