SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરંવિજયજી.——ચદ્રશેખર. સયસર વળી; આ વન દીઠા સા કા એમ પુછ્યુ, જ્ઞાનીને ' મળી. એક સમયમાં 'જાણે તિકાલિક ભાવ ને, તે વળિ સૂન જાણે પંડિત ખોળના; તે આગે શા વાત તણા વિસ્તાર જો, મા આગે મુસાળ તણિ શી ચાલના; સા કા એમ પૂછી સથય ટાળના. વળિ લખે ખેટ સુણા તે વાત જો, ઉજેણીપૂરી વચ્છાભિધ રાજિઆ; વમાન સુત શ્રીમતિ પુત્રિ તાસ જો, જયપુર રાજશ્રુત સિંહ કુંવર તે પરિયા; વ્યસની જાણિ જનકે દેશવટા ક્રિયા. સિંહ ને શ્રીમતિ વશિયાં જઈ એક ગામ જે, પ્રેમભર્યાં પતિ કાળ ગમાવિએ; શ્રીમતિ માધવ લહિ વૈરાગ વિશાળ ને, જય ભૂષણમુનિ પાસે દિક્ષા લિએ; ગીતાર્થ થૈ વિચરે અકાકિ એ. માસખમણુને પારણે તે વીચરત જો, શ્રીમતિને ગેહે ગયા મુનિ ગાચરી; દુરથી દેખિ સા મન ચિંતે એમ જો, મુજ આંધવ રાજ્ય તજી દિક્ષા વરી; તારે ત્યા પાખડે કરી. ચિર દર્શન ઉતક'ઠીત મન હરખતી જો, ધરે તને ભીડિ વળગી સા નેહે ભરી; તસ પતિ આવત ચિત્તે ચેષ્ટા દેખિ જે, ઊભી ક્રાઇ નરતુ આલિંગન કરી; નારી જાત રાખિ ન રહે પાંશરી. ક્રોધે ભર્યાં કરે મુનિના ખડગે ધાત જો, · ૨૮૫ જ્ઞાની. ૯. જ્ઞાની. ૧૦. જ્ઞાની. ૧૧. નાની. ૧૨. જ્ઞાની. ૧૩. જ્ઞાની, ૧૪. i
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy