SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંકનકાવ્યમાલા. . સા દેખી નિજ બાંધવને મારિયે; મુસળ દેહ પાળે કંતને માર્યો જે, સિંહે નારિ મારિ ખગે ઘા દિ; સાધુ સમાધિ પામિ મરિ સરગે ગયે. જ્ઞાની. ૧૫. સે ધરમે સાગર આયુ ભવ છડી જે, ભરૂચ ભૂપ થઈને તે હું કેવળી; સિંહ મરીને પહેલી નરકે પોતે જે, ક્રોધ ભરી ગઈ નરકે નારિ વળી; રત્નપ્રભાવે સાગર આયુ બિહુ મળી. જ્ઞાની. ૧૬. દસ વિધ વેદન છેદન ભેદ ન પામે છે, પામે રે રિખિ હત્યા પાપ જ કરી; બીજે ખંડે દસમી ઢાળ રસાળ જે, અને ક્રોધ કરતાં શ્રીમતિ દુઃખ વરી; શ્રી શુભવીર વયણે જે નવ ચિત ધરી. જ્ઞાની. ૧૭. દેહરા જે મુનિની નિંદા કરે, હેલે બહુ મૃતવંત; મુનિ હત્યા પાપે કરી, પામે મરણ અનંત, તિમ અને ક્રોધ જ કરે, જાય સમાધી દૂર, પરમાધામી વશ પડે, પામે કલેશ પહૂર. સિંહકુમર હત્યા થકી, શ્રીમતિ કૈધ ભરાય; એકજ નરકાવાસમાં, સાગર આય ખપાયજ્ઞાની વિણ કુણુ વાત એ, જાણે કરે ઉપગાર; ચંદ્રશેખર શુકને ભણે, કહે આગળ અધિકાર. ઢાળ ૧૧ મી. (ઉંચા મેહેલ ચણા ઝરૂખે માળિઆ, માહારા લાલ–એ દેશી.) વળી કહે સુણ ખેચર નરકથી નીસરી, માહારા લાલ. સિંહકુઅર નંદિપુર બ્રાહ્મણ ભવ કરી; માહારા ભાલ. તપસિ ત્રિદંડિ અલ્યા યૂ મરણે ગયો, માહારા લાલ
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy