________________
-
i
જ્ઞાની. ૪.
જ્ઞાની. ૫.
- રાયચકાવ્યમાલા , , રાજકિર તે હું શુક. અહીંયાં બેઠે રે, રાજસુતા મર્દનમર્જરી એક છે, તેને રમવા કારણુ મુજને આપ્યાં રે, તેણિએ શીખાયાં મુજ વિવેક છે, થડે દિન શાસ્ત્ર મતિ અતિરેક છે. ' થાવર જંગમ વિષે વિચિકિત્સા શીખ્યો છે, હય હસ્તિ પુરૂષ સ્ત્રિ લક્ષણ સંયે નીતિ શાસ્ત્ર ભણાવી કર્યો ઉપગાર જો, આ જૈન ધરમ પામી હું ભવજળ ત , એક દિન દેવ છંદ. તે વનમાં ઉતર્યો. મુનિ કેવળ પામ્યા તસ ઓચ્છવ કરતા રે વનપાળક રાયને વાત - જણાવતે; કેવળ પામ્યા સ્વામી તુમારો તાત , , સાંભળીને રાજા , વંદન જાવ; મુજ સાથે પુત્રીને પણ લાવતા. તણે સમે આવિ નમિ વિદ્યાધર દેય છે, પૂછતા ભગવન - સા કા એણિ પર્વે; ભૂરું નૃપ વિચમે ખેટને કહે સા કણ જે, તે કહે જીનવંદી સમેતશિખર ગિરે; વળતાં ને જતાં શત્રુંજય ગિરિવરે. રેવા નદિ દક્ષનું કુળ મૃગ ટેળામાં જો, નારી એક દિદિ વન, મદભરી; રે બાળા એકાકી રણ કિમ ભટકે છે, મીઠાશે બોલાવિ રણમાં ઉતરી; પણ અમને ન જોયા નાવ કાંઈ ઊચરી. ભયથી પશુઆંશું નાઠી જાય છે, અમને રે જતાં અદશ થઈ વળી; લહી વિસ્મય આકાશ અમ ચાલંત જે,
જ્ઞાની. ૬.
જ્ઞાની. ૭.
જ્ઞાની. ૮.