SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વિરવિજયજી-ચંદ્રશેખર. ૨૬ થઈ પેટ પીડામાહા શળ, પણ મનથી પ્રભુ ન વિસરે રે; તિણે મરણ થયું અનુકૂળ, ધ્યાન સમાધિ અંત્યે વરે. રે. ૨. થયે પ્રથમ નિકાએ યક્ષ- વ્યંતરની રાજધાનિએ રે; લહે અવધિ નાણ પ્રત્યક્ષ, રાનશેખર નામે જાણિએ રે; તિણે આવિ ઈહાં નિજ દેહ, અગન દહી સોચતનું કરે રે; જિન આગળ વદી તેહ, કર જોડી એમ - ઉચરેરે. દુનીયાએ કીધે દૂર, થાનક હાસ્યનાં લેકમાં રે; ભટકતે દેશ વિદેશ, હું રેહેતો બહુ શોકમાં રે; , પાપે સૂરની ઠકરાઈ, તે ઉપગાર પ્રભુ તુમ તણું રે; , એમ કહિ. પૂજી જગનાથ, ચય કરાવે રોહામણું રે. . ૪. નિજ પડિમા કરી થાપત, ઉપગારિ, પ્રભુ શિર ધરે રે જિનશેખર બીજું નામ, લક માંહે તે ખ્યાતિ કરે. રે; -હું કર્મ કરી છું તાસ, કનકપ્રભા નામ માહરૂં રે; કહ્યું છે મુજ પૂજજો નાથ, સુંદર કામ એ તાહરૂં રે... ૫. રશેખરને. આ દેશ, જિન ભગતિ હાં આવતી રે; લઈ પુજાપ કરી સેવ, દાસીસ્યું ઘર જાવતિ રે; વળી હું બહુલે પરિવાર, આવું ઊજળી પાંચમે રે; કરું છવ પૂછ નાથ, ભુતેષ્ટા દેય આઠમે રે. રત્નશેખર બહુ પરિવાર, આ દરશન કારણે રે; નીજ મુર્તિ મુગટ પર નાથ, દેખે ધયાનની ધારણે રે; પ્રભુ ભક્તિ કરતાં મૂજ, કેતા વાસર વહિ ગયા રે; ચંદ્રશેખર સાંભળી વાત, મન માહે હરખિત થયા છે. કહે કુંઅર મહા અચરિજ, મહેટા નાથ નીહાળઆ રે; તુમ મુખ સુણતાં આ વાત, નયન કાત સફળા થયા રે; માગે ઈચ્છા અનુસાર, બેલે સુરી તે તમને દીયું રે; ભણે સો જિનમેળા પ્રાંત, કાંઈ નથી જે માગી લિયું રે. સા વદે તુમ જાવું દૂર, અટવિ પંથ વિખમો અછે રે; કહિ કરથિ ઉતારી દીધ, વિઘનહરા જડિ એક છે રે;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy