________________
૨૮૦
રાયચ’દ્રૌનકાવ્યમાલા.
પ્રથમ જિષ્ણુદની હા કે દેખી ચિત્ત વશી, ખીજે ખંડ હા કે આની ઢાળ અશી, શ્રી શુભવીરની હાવાણિ અમ્રુતશી. . ઢાહરા
સામદેવ મન ચિતવે, માક'દી પુરી માંહી; દીક્ષી હિત પિંડમાં ખુશી, આજ વશી દિલ માંહિ. એવા દેવ ન સેવી, પરભવમાં એક ચિત્ત; ભીખતાં આ ભવ ગમે, વ્યસને ન પામ્યા વિત્ત. કાઈ સખા ઈન મુજ થયા, એકણુ પીંડ ભમત; કરૂણા કરી પરમેશ્વરે, દરશન દીધ એકાંત. તાપસરે આ વન રહી, કરૂ સેવા દિલ ધાર; ભક્તિ વશે ભગવાન છે, છે, ઊતારે દુખપાર. નામ ગાત્ર નથિ જાણતા, પણ એ પ્રભુ નિરધાર; જળ કુરુમે પૂજ્યા પછે, કશું ફળ આહાર. ઈમ ચિ*તિ પ્રભુને કહે, સાહીમ હું છું અજાણ; સર્વનળીત સુથાનકે, છે તુમસુ રહેઠાણુ, તે મુજને તુમ સેવના, ફળશે નિશ્ચય એન્ડ્રુ; એમ કહિ પ્રભુ ચાસને, મેસારી ધરી ને નિષ પુચ્છને એમ ભણે, ચિંતામણિક્ષમ દેવ; તુમ પુજન કુળ જે હવે, તે મુજ કળશ્યેા ઢાળ ૯ મી.
સેવ.
'
૨૪.
૧.
ર.
ર.
૪.
૫.
19.
૮.
( માહારી અખાના હે, ભયા રે સાવરે હેપ્ચા લે છે ૨ેએ દેશી. ) સામદેવ કરે જિન સેવ, પણ અરિહાને ન ઓળખે રે; ભદ્રક પણે ભક્તિ કરેવ, વનપ્ળ માધુરતા લખે રે; નિશિદિન પ્રભુ ધરતા ધ્યાન, વન વસતા તપથી પરે રે; જાણે પામ્યા પરમ નિધાન, મારા પ્રભુ રખે કા તરે રે. એમ કેટલા કાળા ગમાય, વિષયવેળા ગઈ વિસરી રે; એક દિન અતિઅદ્ગાર કરાય, મીઠાં વૃક્ષળ સમવરી રે;
૧.