SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદનકાવ્યમાલાં. લેઇ દક્ષણ દિશ ઉદેશ, તો ચલે તરૂવન ગિરી રે; મુક્ત ફળ જળ કલ્લોલ, રેવા નદી વચ્ચે ઉતરી રે. ચાલત નદી • ઉપકાં, ભીની રેત સુકેસલી રે; વાતાચૂ વિમળ પદ શ્રેણ, મથે નારીપદ એક છે રે; દેખી મન ચિંતે રાય, દિસે કૌતક આગળે રે; પગલાં અનુસારે જાય, શીધ્રપણે જઈ ભેગે મળે છે. સસલાં હરણું કપિ વૃદ, ટોળું દીઠું જતું મોજશું રે; ” મળે નવ વન નરિ, રૂપવંતી ચલે રીઝશું રે; ને તાપસણિને વેશ, વલકલ પેહરીને ચાલતી રે; એણુકા નામ ઠરાય, અંગ સુકોમળ માલતી રે. નસ આગળ સૂડે એક, ચાલે શાસ્ત્ર ભણ્યો ઠર્યો રે; શુક સારીકા પરિવાર, જિમ ગુરૂ શીષ્યશું પરવર્યો રે; ચિત ચિતે દેખિ કુમાર, કિતક આ નવિ વિસરે રે; ઉપસમ પામી પશુ જાતિ, તાપસણીની સેવા કરે છે. તરૂ હેઠે લતા ઘર પાસ, તે સરવે મળી બેશીયાં રે; જઈ ભૂપ ભણે હે નારિ, તે પશુઓ કીમ ઈચ્છિથી રે; માણસ ભયે ચંચળ નેત્ર, નાસંતાં શુક ઉચરે રે; નહીં સ્વાપદ એ નરજાતિ, છે મનમાં ભયશું ધરે રે. પંથ શ્રાંત સમાગતા તેણુ, આગતા સ્વાગત કિજીએ રે; તવ લાજ ધરી પૂછત, પણ ભયથી તનુ ધ્રુજીએ રે; ક્યાંથી આવ્યા કિએ દેશ, જાઓ ક્ષણ ઉપસિએ રે; તર પલ્લવ બેશી કુમાર, કહે અમે દૂરથી આવિએ રે. જવું દક્ષણ ઉતર પંથ, સુણિ શુક વાગ્યે સા જાવતી રે; વનમાં મીઠાં ફળ સાર, જળ સાથે લેઈ આવતી રે; ખાઈ પીવિ સમંત કુમાર, એણિકા શુકલ્શ તિહાં રે; બીજે ખડે નવમી ઢાળ, શ્રી શુભવરે ભાખી ઈહાં રે. દેહરા, કેઅર કહે તમે કુણ છે, કિમ રહો પશુઓ પાસ; ૧૨, ૧૩. કે, ભયથી તે કિજીએ રે જજ લવ છે ૧૫.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy