________________
શ્રીમાન વીરવિજયજી––ચંદ્રશેખર. ૨૭૫ જિમ સિંહને ફૂપમાં પાડિયે રે લો, શશકે કરી બુદ્ધિ ઉદાર જે. વયરી. ૧૫. છa ચિત ધારિને શક ઉડિ ગ રેલે, જઇ વિનુમદિર કરે વાસ જો; નિત વેશ્યા તિહાં ગજરો કરે રે લો, પછે જાય લુપતિઆવાસ છે. વયરી. ૧૬. -
એક દિન વેશ્યા હરિ મંદિરે રેલે, કરી નાટક માગે એમ છે; મુજ વૈકુંઠનાં સુખ દિજિઓ રે લો, મને વૈકુંઠ ઉપર પ્રેમ છે. થરી, ૧૭. હરિ પુઠે રહી શુક ઉચરે રે , મુજ વાકયને જે વિશ્વાસ છે; જીહાં દેવ દેવિ સેવા કરે રે લો, તે વૈકુઠે તુજ કરૂં વાસ છે. વારી ૧૮. ભણે વેશ્યા હરિથી ન વેગળી રે લો, શિરમુંડાવિ હરિ કહે આવ જો; ય છે મંત્ર દીયું તે જ ઘરે રેલ, રૂંડમાળા ગળે એક રાત જે. વયરી૧૯, પછી નાચ કરી નૃપ આગળે રે લો, કહે જઈશું અમે વૈકુંઠ જે; પછે નાચ કરતા રાજમારગે રે લો, ગિત ગાતાં મનહર કંઠ જે. વયરી ૨૦. બહુ લોક વરિ જીહાં આવજે રે લો, તુજ ઠવું વૈકુંઠ નિવાસ જે; મંત્ર આપ વદે સા સહુ કરું રે લે, સુણી મંત્ર દીએ શક તાસ જે. વયરી ૨૧. આ રંડમુંડમુંડ ગડબડ ગોટી થાઓ મેટી નારાયણયનમઃ પુટપુટ સ્વાહા. લઈ મંત્ર ઘરે મુંડાવિને રે લો, કરિ કિરિયા હરી ઘર આય જે; નમી વદિ કરી હરી પૂજતાં રે લો, કહે વૈકુઠ ચલો હરિ રાય જે. વયરી ૨૨. શક વૃક્ષે ચઢી તવ બેલિઓ રે લો, જિમ સાંભળબાળગપાળ જો; રેરે મુંડા વૈકુંઠ રહ્યું વેગળું રે લો, ગયા વાળ ને થઈ વિકરાળ છે. વયરી. ૨૩, શઠ સાથે અમે શઠતા કરે રે લો, દેહિ સયણને માન વિશેષ જો; તજનને મુજ પ વિકેદન તેં કરિ રે , તે મેં તુજ મસ્તક કેશ એ. વયરી ૨૪. શુક ઉડિ ગ શ્રેષ્ટિ ઘરે રે લો, કરી ધર્મ ગયા દય સર્ગ જે; પિતા પુત્ર થઈનર ભવ લહિ રે લો, હણિ કર્મ ગયા અપવર્ગ જે. વયરી૨૫. કહે ચંદ્રશેખર સુણિ ભૂપતિ રે લો, રુણિ વાત ન રાખશો રોષ જો, ખંડ બિજાની ઢાળ એ સાતમી રે લો, શુભવીરનો નહીં કાંઈ દોષ જે. વયરી ૨૬.
- દેહરા કુંઅર કથા કહી ચિંતવે, અહીં રહેવું નહીં હાર;
એ નૃપ માતુલ કન્યકા, સમરે રિખ હરનાર, જિમ દ્વિજ સુત સમરણ કરે, પૂંછ છે અહિ શેષ;