________________
.૭૪
રાયચંદ્રજૈનકાવ્યમાલા. બળપાદત્રાણે મુખ ભાગીએ લો, નહિતો દૂર તજીએ સેય જે. વયરી૧, લક્ષ્મીપુર અછત નરેશરૂ રે લો, શેઠ ધનદ કરે નૃપ કામ જે; દયાધરમ તિર્થ ધન વાવરે રે લો, ગુરૂદેવ ગુણે વિશરામ જે. વયરી૨. શ્રીમતિ વેશ્યા નૃપ સંસદી રે લો, કરે એક દિન નૃત્ય ઉદાર જે; દાન માન નૃપતિ મંત્રિ દીએ રે છે, પણ શેઠ ન આપે લગાર જે. વયરી 8. લોક બેલે તું સર્વને રંજતી રે લે, પણ ધનદત રંજ્યો જાય જે. સુણિ ચિંતે ચતુર હૂં તે ખરિ રે લે, લેઉ ધન કરિ કટિ ઉપાય છે. વયરી. ૪. વળિ નુ રીજ્યો નૃપ એમ કહે રે લો, મુખ માગે તે આપું તુજ જે; ભણે સા નિશિ સુપને શેઠે કણો રે લો, લાખ દ્રવ્ય અપાવે મૂજ જે. વયરી ૫. ભૂપ ભાસે શેઠ ધન આપિઓ રે લો, ભણે શેઠ દીએ મહારાજ જો; ઘર જઈ શકાતુર ચિંતવે રેલો, કિમ રેશે કચેરિએ લાજ જે. વયરી શક પૂછે છે મુખથી સુણ રે લો, સુખદક્ષ મતિ દીએ તાસ જે; લાખ મુલનું રત્ન લેઈ કરિ રે લો, ગયા શેઠ નરેશર પાસ જે. વયરી છે. આદર્શ મુખે મણિ ધારીને રે લે, ભણે શેઠ વેશ્યાને એમ જે; પ્રતિબિંબ રતન કરલિજિએ રે લો, વદે વેશ્યા લેવાએ કેમ જે. વયરી૮. ભણે મંત્રિ સુપન પ્રતિબિંબમાં રે લો, નહીં ફેર છહ લવલેશ જે; ગઈ વળખિ ઘરે જનથી સુ રે લો, શકરાજનો એ ઉપદેશ જે. વયરી ૯. અન્યદા વેશ્યા નૃપ રીઝવી રે લે, કહે શેઠનો શુક દિ મૂજ જે; શેઠ પાસેથી રામેં અપાવિઓ રે લો, લેઈનિજ ઘર ગઈ અબજ જે. વયરી ૧૦લાખ દ્રવ્ય ગયે તુજ બુદ્ધિએ રે લો, ફળ દેખાડું તુજ પ્રત્યક્ષ જો; 'પાંખ દિને દાસીને કહે છે. લો, કરે શાકપાકમાં ભક્ષ જે. વયેરી૧૧. કહિ વેશ્યા ગઈ સખિને ઘરે રે લે, ગઈ દાસી કામવશ બાર જે; શક હરખ્યો ભયે છાને ચલી રે લો, એક પખે રહ્યા પાળદાર જે. વયરી - આવિ દાસી જતાં નવિદેખિરે લે, મંસ લાવી પકાવે શાક જે; આવિ વેશ્યા ભજન કરતી વદે રે લો, શક પાપિનો એ ભલો પાક જે. વયરી. ૧ સુણિ સૂડે ભયે મન ચિંતવે રે , જે જાણે તે હણશે એહ જો; ખાળ મળે અનાદિક ખાવતરે લો, સજ પાંખ સહિત થઈ દેહ જે. વયરી " ક ચિંતે વયર વાળું સહિ રે લો, કરિ બુદ્ધિ પ્રપંચ વિચાર જે;