________________
ર૭ર
રાયચંદ્રનકાવ્યમાલા.
ઢાળ ૬ ઠી. • ( સુણ મેરી સજની રજની ન જાયે રે–એ દેશી. ) લોક સકળ નિંદ્રા અનુસરતા રે, શેઠ સુભટશે ચોકી ફરતા રે; ભિલ ઘણું ગિરિથી ઉતરતા રે, વાનરપરે કિકિઓટો કરતા રે. ૧.
એક પિહાર રાત્રિ જબ જાવે રે, મેઘ નિરર્ષે તિર વરસાવે રે; સબર તિમિરભર ચિહુ દિશ ધાવે રે, ધૂઅડ ઘૂઘવાટા કરિ આવે. ૨. દેખિકાર દિલ કપાવે રે, બળિઆ સુભટ તિહાં જુઝાવે રે બહૂલી બળતી મશાલો કરતા રે, ભટ જૂઝતાં પગ નવિ કરતા રે. 8. કાળા ભીલ ને કાળી રાતે રે, બાવળ બદરી કંટક જાતે રે; બો તે સાથે રણું કરિ ભટ જૂછે રે, દેખી શેઠ તે ઉભા ધ્રુજે રે. ૪. પલિપતિ ભીમસેન તે આવે રે, સબર ઘણાને રણમાં લાવે રે; શેઠના સૂટ રણેથી તુટે રે, ભિલ્લ હકાય સાથને લૂટે રે. ૫. ચંદ્રશેખરને શેઠ જણાવે રે, તવ તે રણ મેદાને આવે રે; કુંઅર ઉપર ભીમ બાણ તે સાંધે રે, નાગપાસથી પ તસ બાધે રે. . બહુ રૂપણ વિદ્યા ફેરવતા રે, રૂપ પી જળ લાખ તે કરતા રે; એક એક ભિલ્લને ચાંચમેં લેતા રે, ગગને ઉડી તે સવિ જાતાં રે. ૭. ભૂતળ ભીલ રહ્યો નહિં કેઈરે, સાથપતિ હરખ્યો તે જોઈ રે; થિર કરિ લોકને રાતિ ગમાવે રે, પલ્લિ પતિ સહ પંથે જાવે રે. ૮. સઘળા પંખિને સંહારિઆ રે, ભિલ્લ દશ દશ ઝાંખરે પડિઆ રે; ખંડિત દેહે નિજ ઘર પામે રે, પંખી દેખી ધુજા ધામે રે. . ત્રીજે દિન કાંતિપૂર આવ્યા રે, સાથ સ વનમાં ઉતરાવ્યા રે; વિમળનપૂર સ્વામી આવે રે, મુક્તાફળે કુઅરને વધાવે રે. ૧૦ બેલે બાંધવ અચરજ કીધું રે, પુન્યતણું ફળ પરીધવ લીધું રે; કીધો બહુ જનને ઉપગાર રે, મારગ વેહેતો થયો સુખકાર રે.. ૧૧ એમ કહિ તુરંગ ચઢાવી તેહ રે. બહુ ઓછાવશું લાવ્યો ગેહ રે; નેહ ધરી કેતા દિન રાખે રે, પહિલપતિને કુંઅર તે ભાખે રે. ૧૨. જે જીવીતની આશા રાખે રે, તે તસ્કરપણું દુરે નાખો રે; આપ પાકા તાસ જમાન રે, ફરિ ન કરવું એ તેફીન રે. ૧૩.